Breking : revenue talati bharti news.
રેવન્યુ તલાટી ની અંદાજિત 2300 જગ્યાઓ માટે ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસુલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ 3 ની અંદાજિત 2300 જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરી વાઈઝ ભરવા પાત્ર જગ્યાઓની માહિતી તેમજ ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતવાર માહિતી ની જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે… … Read more