સોનાના ભાવના રેકોર્ડ સતત તૂટી રહ્યા છો, આટલા મહિનામાં 10 ગ્રામ ની કિંમત 1 લાખને પાર જશે!
gold rate: છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, જ્યારે ચાંદી પ્રતિ કિલો 2000 રૂપિયા જેટલી મોંઘી થઈ છે. આનાથી ગ્રાહકો અને વેપારીઓની ચિંતા વધી ગઈ છે. સોનાના ભાવ આસમાને પહોંચવાના કારણે બજારે આકર્ષણ ગુમાવી દીધું છે. અમદાવાદ: છેલ્લા દસ દિવસથી સોનુ સતત ટોચના ભાવે જઈ રહ્યું છે, રોજ ભાવમાં થઈ રહેલા … Read more