CCC Online Registration Started.

ગુજરાત સરકારમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફરી સીસીસી પરીક્ષાનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ છે. જે કર્મચારીઓને સીસીસી પરીક્ષા પાસ કરવાની બાકી હોય અથવા re exam આપવાની હોય માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ છે. પહેલીવાર જે કર્મચારીઓ ફોર્મ ભરતા હોય તેમના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ પ્રોસેસ નીચે મૂકવામાં … Read more