રાશન કાર્ડમાં પત્ની અને બાળકોના નામ હવે ઓનલાઈન જોડી શકશો. જાણો સંપૂર્ણ માહિતી.

ભારતમાં રાશનકાર્ડ એક અતિ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવતા આ કાર્ડ નાગરિકની ઓળખ અને રહેઠાણનો પુરાવો આપે છે વધુમાં તે ઘઉં ચોખા ખાંડ અને કેરોસીન જેવી સબસીડી વાળી ખાદ્ય ચીજોની ખરીદી માટે પણ જરૂરી છે. રાશનકાર્ડ ના ફાયદા ઓળખ અને રહેઠાણનો પુરાવો સબસીડી વાળી પ્રોડક્ટોની ખરીદી સરકારી યોજનાઓના લાભ … Read more