આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ 2024-25
આદર્શ નિવાસી શાળા પ્રવેશ જાહેરાત 2024: સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્તિ જાતિ,અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે ઉમદા હેતુથી ગુજરાત રાજ્યમાં 33 આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ આપવા અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આદર્શ નિવાસી શાળાઓમાં … Read more