ફાઇબર ઇન્સ્યોરન્સ ના ફાયદા જાણો

ફાઇબર ઇન્સ્યોરન્સ ના ફાયદા જાણો: સાઇબર ઇન્સ્યોરન્સ નો અર્થ એ કે આઈડેન્ટીટી થેફ્ટ, ફિશિંગ ઈમેલ સ્પુફિંગ, id થેફ્ટ લોસ, વગેરે જેવા સાયબર હુમલા સામે આર્થિક રીતે સુરક્ષિત બનવું. વધી રહેલા ડિજિટલ સશક્તિકરણની સાથે લોકોને સાઇબર જોખમો પણ રહેલા છે અને ઘણા કિસ્સાઓમાં તેઓ મોટી રકમ પણ ગુમાવે છે તેથી સાઇબર ઇન્સ્યોરન્સ હોવો ખૂબ મહત્વપૂર્ણ છે. … Read more