jio યુઝર્સ આનંદો: આવી ગયા છે 3 નવા પ્રીપેડ પ્લાન્ટ, જેમાં અનલિમિટેડ 5G ડેટા અને બીજો ઘણો ફાયદો
નવા ત્રણ પ્રિપેડ પ્લાન લોન્ચ : રિલાયન્સ જીઓ તરફથી 3 નવા પ્રિપેડ પ્લાન લોન્ચ કરવામાં આવેલા છે જે ત્રણેય પ્લાન એન્યુઅલ રિચાર્જ પ્લાન છે જેમાં તમને 365 દિવસની વેલીડીટી મળવાપાત્ર થશે આ સાથે જ આ પ્લાનમાં તમને એક વર્ષ સુધી અનલિમિટેડ કોલિંગ ડેટા ની સાથે ફ્રી Sony Live અને Zee5 નું સબસ્ક્રીપ્શન મળશે jio ના … Read more