હવે લાભાર્થીઓ પોતાના મોબાઈલ દ્વારા જ આયુષ્માન કાર્ડ જાતે જ બનાવી શકશે અને ડાઉનલોડ પણ કરી શકશે.

આયુષ્માન કાર્ડ અપડેટ: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) આયુષ્માન ભારત કાર્ડ નું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે, આ પોર્ટલ માધ્યમથી તમે તમારું અને તમારા ઘરના દરેક લોકોનું નવું આયુષ્માન કાર્ડ બનાવી શકો છો, હવે આયુષ્માન કાર્ડ બનાવવા માટે તમારે કોઈ હોસ્પિટલે કે અન્ય કોઈ સેન્ટર ખાતે જવાની અને લાઈનમાં ઊભવાની જરૂરિયાત રહેશે નહીં. કેમ … Read more

error: Content is protected !!