Diploma Admission : ધોરણ 10 પાસ બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, જાણો એડમિશન અંગેની સંપૂર્ણ માહિતી.
Diploma Admission : ધોરણ 10 પાસ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા ઈચ્છતા હોય તેમના માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2024 25 માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ માટેનું રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા હાલ શરૂ થઈ ગઈ છે, આ પ્રવેશ પ્રક્રિયા 16 જુન 2024 સુધી શરૂ રહેશે. આ વર્ષે 74644 સીટો પર ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે … Read more