havy rain agahi
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે Gujarat heavy rain forecast 2026: ગુજરાતમાં મેઘરાજા હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવા જઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્ય માટે આગામી 7 દિવસની વિસ્તૃત આગાહી જાહેર કરવામાં આવી છે. ચોમાસાની સક્રિય સિસ્ટમને પગલે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક … Read more