Tadpatri Sahay Yojna 2024-25: તાડપત્રી સહાય યોજના ઓનલાઇન અરજી શરૂ, જાણો સંપૂર્ણ માહિતી.
તાડપત્રી સહાય યોજના: તાડપત્રી સહાય યોજના એક ખેડૂત લગતી યોજના છે જે ખેડૂતો માટે ઘણી લાભદાયી છે. આજથી એટલે કે 21 સપ્ટેમ્બર 2024 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી આઇ ખેડુત પોર્ટલ પર વિવિધ યોજનાઓના લાભ લેવા માટે પોર્ટલને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તમે આ સમયગાળા દરમિયાન તાડપત્રી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. … Read more