હમિંગ બર્ડ : વિશ્વનું એક માત્ર પક્ષી જે રિવર્સ ગેરમાં ઉડે છે, જેના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ 1200 થી 1260 છે, જાણો આ પક્ષીની અન્ય તમામ ખાસિયતો.

હમિંગ બર્ડ : હમિંગ બર્ડ વિશે આ હકીકત ખૂબ ઓછા લોકો જાણતા હશે, જેનાથી તે અન્ય તમામ પક્ષીઓથી અલગ પડે છે. હમિંગ બર્ડના ઉડતી વખતે તેના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ 1260 સુધી પહોંચી જાય છે. આ ઝડપ હમિંગ બર્ડને અન્ય તમામ પક્ષીઓથી અલગ પાડે છે. વાલ્મિકી ટાઇગર રિઝર્વ માં પક્ષીઓની લગભગ 300 પ્રજાતિ રહે છે. … Read more