પૈસાની જરૂર છે, પર્સનલ લોન લેવાની છે પરંતુ CIBIL સ્કોર ઓછો છે? આ છે તમારી સમસ્યાનુ સમાધાન.
ઓછા CIBIL સ્કોરમાં પર્સનલ લોન મેળવો : અચાનક જ્યારે નાણાકીય પરિસ્થિતિ ની સમસ્યા ઉભી થાય ત્યારે માણસ બેંકમાં અથવા વિવિધ લોન આપતા પ્રાઇવેટ સેક્ટરની મુલાકાતે જતા હોય છે, પરંતુ લોન લેવા માટે તમારો CIBIL સ્કોર સારો હોવો જોઈએ. જ્યારે લોન લેવાની જરૂરિયાત ઊભી થતી હોય છે અને બેંકમાં કે અન્ય સેક્ટરમાં ધક્કા ખાય ત્યારે ખબર … Read more