IPL Schedule 2024: IPL 2024 શેડ્યુલ જાહેર, 22 તારીખથી થશે IPL 2024 નો મહાકુંભ શરૂ.
IPL Schedule 2024: ક્રિકેટનો મહાકુંભ ipl 2024 શરૂ થવા જઈ રહ્યો છે. ipl ની આ સિઝન માટે પ્રથમ 21 મેચોનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણીના કારણે ipl 2024 ની બાકીની તમામ મેચોનું શેડ્યુલ હવે પછી લોકસભાની ચૂંટણી બાદ જાહેર કરવામાં આવશે. અહીં જાહેર થયેલ પ્રથમ 21 મેચોનું સંપૂર્ણ શિડ્યુલ મૂકેલ છે. ipl 2024 … Read more