SBI ક્લાર્ક મેગા ભરતી 2022 જાહેર – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 5008 કલાર્કની જગ્યાઓ માટે ભરતી જાહેરાત

 SBI ક્લાર્ક મેગા ભરતી 2022: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એસોસીએટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ) ની 5008 જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે.ગુજરાતમાં 353 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 07 સપ્ટેમ્બર 2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા કલાર્કની 5008 જગ્યાઓ ની ભરતી માટે … Read more