ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની અંબાલાલ પટેલ ની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારો આવશે લપેટામાં.
આંધી તોફાન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગ નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીમાં શેકાતી ગુજરાતની જનતા માટે ટાઢક આપનારી આગાહી કરી છે. તેઓના કહેવા અનુસાર ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની તૈયારી છે. ગુજરાતમાં પડશે વરસાદ અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સ એક્ટિવિટીને લઈને ચાર જૂન સુધીમાં વરસાદ થશે. વલસાડ ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા … Read more