ગુજરાત હાઇકોર્ટમાં મોટી ભરતી જાહેર, 1318 નવી જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

ગુજરાત હાઇકોર્ટમાં મોટી ભરતી જાહેર: Gujarat High Court Requirements 2024: ગુજરાત હાઇકોર્ટ દ્વારા 1318 નવી જગ્યાઓ માટે બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટૂંક સમય પહેલા જ અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટર ની કુલ ૨૬૦ જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી હતી. ત્યારે ફરીથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં નવી વિવિધ જગ્યાઓ … Read more