Gujarat Police Bharti 2026
🚔Gujarat Police Bharti 2026 | ગુજરાત પોલીસ ભરતી 2026 – કુલ 12752 જગ્યાઓ પર ભરતી
ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે ખુશીના સમાચાર છે. Gujarat Police Recruitment Board (GPRB) દ્વારા વર્ષ 2026માં લોકરક્ષક કેડર અને ટેકનિકલ કેડરની કુલ 12752 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
પોલીસ ભરતી માર્ગદર્શિકા
લાયકાત ધરાવતા ઉમેદવારો Online Application દ્વારા અરજી કરી શકશે. ભરતીની સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે.


1. ભરતીની મુખ્ય વિગતો (Overview)
- ભરતી સંસ્થા: Gujarat Police Recruitment Board (GPRB)
- વિભાગ: Gujarat Police Department
- ભરતી પ્રકાર: Direct Recruitment
- વર્ગ: Class-3
- કુલ જગ્યાઓ: 12752
- અરજી પ્રક્રિયા: Online
- અધિકૃત વેબસાઇટ: https://gprb.gujarat.gov.in
- Online અરજી વેબસાઇટ: https://ojas.gujarat.gov.in
2. જગ્યાઓની વિગત (Vacancy Details)
A. Lokrakshak Cadre – કુલ 12752 જગ્યાઓ
- Unarmed Police Constable (UPC) –8233
- Armed Police Constable (APC) – 1132
- Armed Police Constable (SRPF) – 3107
- Jail Sipahi Male:- 251
- Jail Sipahi Female:- 29
B. Technical Cadre – કુલ 159 જગ્યાઓ
- Head Constable Driver Mechanic (Grade-2) – 133
- Motor Transport Supervisor (Grade-2) – 26
3. અગત્યની તારીખો (Important Dates)
- ભરતી જાહેરાત અંગેની સત્તાવાર વેબસાઇટ પર અપડેટ: 20/11/2026
- Detailed Advertisement: 26/11/2026ના રોજ અપલોડ થવાની માહિતી
- Online Application Start Date: 26/11/2026 (બપોરે 2:00 વાગ્યાથી)
- Online Application Last Date: 26/12/2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી)
- પરીક્ષાની તારીખ: હજુ જાહેર થયેલી નથી.
નોંધ: અરજીની તારીખો અને સમય અંગે Detailed Official Advertisementમાં આપેલી સૂચનાને અંતિમ ગણવી.
4. શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
Lokrakshak Cadre (UPC, APC, SRPF):
ઉમેદવાર ધોરણ 12 (HSC) પાસ અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
Technical Cadre:
Head Constable Driver Mechanic Grade-2 અને Motor Transport Supervisor Grade-2 માટે:
- ધોરણ 12 પાસ હોવું જરૂરી.
- Motor Mechanic Vehicle Trade Certificate હોવું જરૂરી.
- ITI માન્ય સંસ્થામાંથી 1 વર્ષનું Apprenticeship અથવા National Apprenticeship Training Scheme હેઠળ 3 વર્ષનું Apprenticeship Certificate જરૂરી છે.
ચોક્કસ લાયકાત માટે સત્તાવાર વિગતવાર જાહેરાત વાંચવી.
5. ઉંમર મર્યાદા (Age Limit)
ઉંમર મર્યાદા અને અનામત કેટેગરીના ઉમેદવારોને મળતી છૂટછાટ અંગેની ચોક્કસ વિગતો Detailed Advertisementમાં તપાસવી.
6. પસંદગી પ્રક્રિયા (Selection Process)
ભરતીના નિયમો અનુસાર પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થઈ શકે છે:
- Physical Standard Test (PST)
- Physical Efficiency Test (PET)
- Written Examination
- Technical / Trade Test (લાગુ પડતા ટેકનિકલ પદો માટે)
- Document Verification
- Medical Examination
અંતિમ પસંદગી પ્રક્રિયા માટે અધિકૃત જાહેરાતની સૂચનાઓ માન્ય રહેશે.
વધુ શોધો
પોલીસ તાલીમ કાર્યક્રમ
પોલીસ ભરતી અપડેટ્સ
પોલીસ ભરતી સમાચાર
સ્ટાફ શોધો
Recruitment
સિક્યુરિટી ગિયર
7. Online Form કેવી રીતે ભરવું?
- સૌપ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ખોલો.
- Online Application વિભાગમાં જાઓ.
- Gujarat Police Recruitment Boardની સંબંધિત જાહેરાત પસંદ કરો.
- તમારી લાયકાત મુજબનું Cadre પસંદ કરો.
- વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો.
- જરૂરી Photograph અને Signature અપલોડ કરો.
- અરજીની વિગતો ચકાસો.
- લાગુ પડતી ફી ભરો.
- અરજી Confirm કરો અને તેની Print કાઢીને સાચવી રાખો.
નોંધ: એકથી વધુ કેડર માટે અરજી કરવા અલગ અરજી કરવાની સૂચના આપવામાં આવી છે.
Important Link
Official જાહેરાત Pdf માટે અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા ક્યાં ડોક્યુમેન્ટ જોશે અને અરજી કેવી રીતે કરવી જોવા માટે અહીં ક્લિક કરો
8. જરૂરી દસ્તાવેજો (Required Documents)
- આધાર કાર્ડ
- ધોરણ 10ની માર્કશીટ
- ધોરણ 12ની માર્કશીટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- EWS / SEBC પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સહી
- અન્ય જરૂરી પ્રમાણપત્રો
- ટેકનિકલ પોસ્ટ માટે ITI અને Apprenticeship Certificate
9. મહત્વપૂર્ણ Official Websites
GPRB Official Website: https://gprb.gujarat.gov.in
OJAS Gujarat: https://ojas.gujarat.gov.in
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતાં પહેલાં સત્તાવાર ભરતી જાહેરાત PDF અને તમામ નિયમો ધ્યાનપૂર્વક વાંચે.