સરકારની એક નવી યોજના: આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર.
ગુજરાત સરકાર રાજ્યના લોકો માટે સતત સુવિધાઓ આપવા પ્રયત્નશીલ રહે છે. આ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ અધિકારી કાર્યાલય, બનાસકાંઠા – હેઠળ મહિલા સ્વાવલંબન ની યોજના દ્વારા મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગાર માટે બેન્ક લોન સહાય આપવામાં આવે છે . ક્યા વ્યવસાય માટે મળશે લોન? આ લોન બ્યુટી પાર્લર, સિલાઈ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, … Read more