Atal Pension yojna.
અટલ પેન્શન યોજના (APY) એ ભારત સરકારની અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેની પેન્શન યોજના છે, જે 18-40 વર્ષની વયના કોઈપણ ભારતીય નાગરિકને 60 વર્ષ પછી ₹1,000 થી ₹5,000 સુધીનું નિશ્ચિત માસિક પેન્શન પૂરું પાડે છે. આ યોજનામાં બેંક ખાતા દ્વારા ઓટો-ડેબિટથી પેન્શન મળે છે અને મૃત્યુ બાદ પત્નીને પણ પેન્શન મળે છે. અટલ પેન્શન યોજના (APY) ની … Read more