GPSC દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર
GPSC નવી ભરતી 2024 : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારોએ તથા વાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી 18 સપ્ટેમ્બર 2024 થી 3 ઓક્ટોબર 2024 સુધી ઓનલાઇન માધ્યમથી કરી શકાશે. જીપીએસસી દ્વારા કુલ 70 વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની … Read more