SBI CBO Bharti 2025: 2900+ vacancies, Notification Out.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સર્કલ બેઝ ઓફિસર ની નવી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, એસબીઆઇ બેન્કમાં ભરતીની રાહ જોતા લાખો ઉમેદવારો માટે આ ખૂબ મોટી તક છે કેમકે આ ભરતી 2900 થી વધુ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડેલી છે. રસ અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
state bank of india સર્કલ બેઝ ઓફિસરની આ ભરતી લગત વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ઉંમર મર્યાદા ઓનલાઇન અરજી કરવાની અગત્યની તારીખ તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને આમાં ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે તેની તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલી છે.
📌SBI CBO Bharti 2025
ભરતી સંસ્થા | state bank of india |
પોસ્ટ | સર્કલ બેઝ ઓફિસર |
ખાલી જગ્યા | 2900+ |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29 મે 2025 |
વેબસાઈટ | www.sbi.co.in |
📌 શૈક્ષણિક લાયકાત
- ગ્રેજ્યુએશન કમ્પલેટ કરેલ ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
📌ઉંમર મર્યાદા
- લઘુત્તમ ઉંમર મર્યાદા :- 21 વર્ષ
- મહત્તમ ઉંમર મર્યાદા :- 30 વર્ષ
📌 ઉંમરમાં છૂટછાટ
- SC, ST :- પાંચ વર્ષ
- OBC ( નોન ક્રિમિલિયર ) :- ત્રણ વર્ષ
- PwBD :- 10 થી 15 વર્ષ ( કેટેગરી પર આધારિત )
📌અરજી ફી
અરજી ફી | કેટેગરી |
જનરલ | ₹750/- |
ઓબીસિ | ₹750/- |
એસ સી | નીલ |
એસ ટી | નીલ |
PwBD | નીલ |
📌 એપ્લિકેશન પ્રોસેસ
- આ ભરતીમાં અરજી કરવા માગતા ઉમેદવારોએ સૌપ્રથમ sbi ની સત્તાવાર વેબસાઈટ https://www.sbi.co.in/ પર જવાનું રહેશે.
- તેમાં રિક્વાયરમેન્ટ ઓફ સર્કલ બેઝ ઓફિસર 2025 પર ક્લિક કરવાનું રહેશે
- અહીં તમારા ઇમેલ આઇડી અને મોબાઈલ નંબર વડે રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ અરજી ફોર્મ માં જરૂરી તમામ માહિતી ભરો.
- ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો.
- અરજીની ફી ઓનલાઈન માધ્યમથી ભરો.
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ અરજીને સબમીટ કરો.
- અને ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ મેળવો.
📌 પસંદગી પ્રક્રિયા
- Online Test
- Objective Test (120 marks): Reasoning, English, Quantitative Aptitude, General Awareness.
- Descriptive Test (50 marks): Letter and essay writing in English.
- No negative marking.
- Screening: Document and experience verification by a committee.
- Interview: 100 marks; assesses personality, communication, banking knowledge.
- Final Selection: Based on interview marks. Tie-breaker: Older candidate preferred.
✒️Exam Pattern
Objective Test (120 Marks | 120 Minutes)
Section | No. of Questions | Marks | Duration |
---|---|---|---|
Reasoning | 30 | 30 | 30 mins |
Quantitative Aptitude | 30 | 30 | 30 mins |
English Language | 30 | 30 | 30 mins |
General Awareness | 30 | 30 | 30 mins |
Descriptive Test (50 Marks | 30 Minutes)
- 2 Questions (Letter Writing + Essay)
- Medium: English
👍 સેલેરી
- પે સ્કેલ :- ₹36000- ₹63840 ( JMGS -|)
- ગ્રોસ સેલેરી :- Approx ₹48000+ (per month )
Also read : IDBI બેન્ક માં 676 જગ્યા પર નવી ભરતી જાહેર, જુઓ સંપૂર્ણ વિગત. અહીં ક્લિક કરો.
BOB માં 500 જગ્યા પર ભરતી જાહેર, માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
🖥️અગત્યની લિંક
🔍ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
🔗અરજી કરવાની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
⏰અગત્યની તારીખ
- નોટિફિકેશન જાહેર થયા તારીખ:- 8 મે 2025
- ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થયા તારીખ :- 9 મે 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ:- 29 મે 2025
