IDBI Bank Recruiment: idbi બેન્ક દ્વારા જુનિયર આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ માટે ૬૭૬ જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી લગત અન્ય તમામ માહિતી જેમકે કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓની વિગત, ઉમર, પગાર ધોરણ, અરજી કરવાની વેબસાઈટ, અરજી કરવા માટે અગત્યની તારીખો તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચે મુજબ છે.
📌IDBI Bank Recruiment
ભરતી સંસ્થા | આઇડીબીઆઇ બેન્ક |
પોસ્ટ | જુનિયર આસિસ્ટન્ટ મેનેજર |
જગ્યા | 676 |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20 મે 2025 |
વેબસાઈટ | https://www.idbibank.in/ |
📌કેટેગરી વાઇસ ખાલી જગ્યાઓની માહિતી
કેટેગરી | ફુલ જગ્યા |
General | 271 |
OBC | 124 |
EWS | 67 |
SC | 140 |
ST | 74 |
PwBD | As per reservation norms |
📌શૈક્ષણિક લાયકાત
- Bachelor’s degree in any discipline from a recognized university (UGC/AICTE approved)
- Minimum marks:
- 60% for General, OBC, EWS
- 55% for SC, ST, PwBD
- Must be proficient in computers
📌ઉમર મર્યાદા
- આ ભરતીમાં ઉંમર મર્યાદા લઘુતમ 20 વર્ષ અને મહત્તમ 25 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.
📌અરજી ફી
કેટેગરી | અરજી ફી |
SC/ST/PwBD | ₹250/- |
Others | ₹1050/- |
📌 પસંદગી પ્રક્રિયા
✒️ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ
- date : 8th june 2025
- Duration : 2Hours
- Question : 200
- Mark’s : 200
- Negative marking : 0.25
✒️ પર્સનલ ઇન્ટરવ્યૂ
✒️ ડોક્યુમેન્ટ વેરિફિકેશન
✒️ અને છેલ્લે મેડિકલ ટેસ્ટ.
📌 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- આઇડીબીઆઇ બેન્ક ની આ ભરતી માં રસ ધરાવતા ઉમેદવારોએ સૌપ્રથમ બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.idbibank.in/ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરિયર સેક્શનમાં જઈ રિક્વાયરમેન્ટ ઓફ જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ભરતી ઉપર ક્લિક કરવાનું રહેશે..
- ત્યારબાદ ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
- હવે તમારી તમામ માહિતી ભરી રજીસ્ટ્રેશન કરો
- ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ઓનલાઇન ફી ભરો
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો અને ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ મેળવો.
📌અગત્યની તારીખ
- નોટિફિકેશન જાહેર થયા તારીખ: 07 મે 2025
- ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 8 મે 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 20 મે 2025
- એડમિટ કાર્ડ રીલીઝ : મે મહિનાના છેલ્લા વીકમાં
- CBT એક્ઝામ ડેટ : 8 જૂન 2025
Also read કચ્છ વિદ્યા સહાયક ભરતી 2025 કુલ જગ્યા 4100 વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
બેન્ક ઓફ બરોડા દ્વારા 500 જગ્યા પર નવી ભરતી જાહેર : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
📌અગત્યની લિંક
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
📌 પરીક્ષા સિલેબસ

