CISF Head Constable Notification out 2025: સીઆઇએસએફ દ્વારા હેડ કોન્સ્ટેબલ ની નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, સીએસએફમાં ભરતી ની રાહ જોતા તમામ ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. જીઆઇએસએફ દ્વારા નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર કુલ 403 જગ્યા માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી લગત તમામ માહિતી જેમકે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઓનલાઇન અરજી કરવાની અગત્યની તારીખ તેમજ સિલેક્સન પ્રોસેસ અને ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી સંપૂર્ણ વિગત અહીં આર્ટીકલ માં આપવામાં આવેલી છે.
👨✈️CISF હેડ કોસ્ટેબલ ભરતી 2025
ભરતી સંસ્થા
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF )
પોસ્ટ
હેડ કોસ્ટેબલ
જગ્યા
403
અરજી મોડ
ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ
6 જુન 2025
વેબસાઈટ
https://cisfrectt.cisf.gov.in/
શૈક્ષણિક લાયકાત
12 પાસ. ધોરણ 12 પાસ કરેલ ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી વાંચવા ભલામણ કરવામાં આવે છે.
🎂ઉંમર મર્યાદા
મિનિમમ ઉંમર મર્યાદા :- 18 વર્ષ
મેક્સિમમ ઉંમર મર્યાદા :- 23 વર્ષ
ઉંમરની ગણતરી 1 ઓગસ્ટ 2025 પ્રમાણે થશે
સરકારશ્રીના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે
Note : ઓનલાઇન અરજી કરતા પહેલા અહીં આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવા ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે, જેમાં શૈક્ષણિક લાયકાત, અરજી ફી અને ઉંમર મર્યાદા લગત વિગતવાર માહિતી વાંચવી.