GSRTC Apprentice bharti 2025

GSRTC Apprentice bharti 2025 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એપ્રેન્ટીસ ની નવી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શૈક્ષણિક લાયકાત ના તમામ પ્રમાણપત્રો સાથે અરજી ફોર્મ ને રૂબરૂ એસટી વિભાગ વહીવટી શાખા અમદાવાદ ખાતે નિયત સમય મર્યાદામાં જમા કરાવવાના રહેશે. જીએસઆરટીસી ની … Read more