IOCL Apprentice bharti 2025
IOCL Apprentice bharti 2025: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસની મોટી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, iocl દ્વારા વિવિધ ટ્રેડમાં 1770 ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડેલી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી લગત તમામ માહિતી જેમકે … Read more