રેલવે ભરતી 2025 : રેલવે વિભાગ દ્વારા લોકો પાયલોટ ની પોસ્ટ માટે નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ નિયત તારીખ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 10 એપ્રિલ 2025 થી શરૂ થશે અને ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 9 મે 2025 છે. રેલવે વિભાગ દ્વારા કુલ 9970 જગ્યાઓ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. આ ભરતી લગત તમામ માહિતી જેમકે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત સિલેક્શન પ્રોસેસ અરજી કે ઉંમર મર્યાદા અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે.

રેલવે ભરતી 2025

પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી

શૈક્ષણિક લાયકાત
- રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલેટ ની ભરતી માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મા ધોરણમાં પાસ તરીકે રાખવામાં આવેલી છે.
- આ સાથે ઉમેદવારે સંબંધીત વેપારમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ જ્યારે અન્ય પોસ્ટ માટે ડિપ્લોમા અથવા એન્જિનિયરિંગની ડિગ્રી પણ રાખવામાં આવેલી છે.
ઉંમર મર્યાદા
- આ સાથે ઉમેદવારને લઘુતમ ઉંમર મર્યાદા 18 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.
- અનામત શ્રેણીમાંથી આવતા ઉમેદવારોને મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
- ઉંમરની ગણતરી 1 જુલાઈ 2025 ને ધ્યાને રાખીને કરવામાં આવશે.
પગાર અને અગત્યની તારીખ

અરજી ફી
સામાન્ય વર્ગના ઉમેદવારો માટે અરજીથી ₹500. સી બી ટી વન પરીક્ષામાં બેસનાર ને ₹400 પરત કરવામાં આવશે. જ્યારે એસસી,એસટી, મહિલા ઉમેદવાર, EBC અને વિકલાંગ ઉમેદવારોએ ₹250 ફી ભરવાની રહેશે. તેઓ cbt વન પરીક્ષામાં બેસશે તો તેમને 250 રૂપિયા સંપૂર્ણ ફી પરત આપવામાં આવશે.
નોટિફિકેશન
પસંદગી કેવી રીતે થશે?

પ્રથમ તબક્કો સીબીટી કેવો હશે?

બીજો તબક્કો કેવો હશે?

ત્રીજો તબક્કો
બીજા તબક્કાના ભાગ એમાં પ્રદર્શન કરનાર અને ભાગ બી માં લાયકાત ધરાવતા ઉમેદવારોને બોલાવવામાં આવશે. ત્રીજા તબક્કામાં તમામ કેટેગરીના ઉમેદવારોને ઓછામાં ઓછા 42 ગુણ મેળવવાના રહેશે. તેમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
Notification | view |
Apply | online |
અંતિમ તબક્કો ડોક્યુમેન્ટ વેરીફીકેશન હશે
આવી ગુજરાત સરકારમાં હાલ ચાલતી અવનવી તમામ ભરતીઓની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.
