રેલવે વિભાગ દ્વારા 9,000 થી વધુ નવી જગ્યાઓ માટે ભરતી જાહેર, અહીંથી વાંચો સંપૂર્ણ માહિતી.

રેલવે ભરતી 2025 : રેલવે વિભાગ દ્વારા લોકો પાયલોટ ની પોસ્ટ માટે નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ નિયત તારીખ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 10 એપ્રિલ 2025 થી શરૂ થશે અને ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 9 મે 2025 … Read more