SEB પરીક્ષા અપડેટ : શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા શિક્ષકની નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયકોની પસંદગી અંગે સમ્યાન્તરે સૂચનાઓ જોગવાઈઓ ( ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમ ) તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓની કચેરી દ્વારા પ્રાપ્ત થયેલ અંદાજિત ખાલી જગ્યાઓ માટે પસંદગી યાદી અને મેરીટ આધારીત યાદી તૈયાર કરવા માટે તે સત્તાવાર વેબસાઈટ પર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે.
TAT (HS) -2023 પરીક્ષામાં 40% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત ફોર્મેટમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
sebexam.org
આર્ટીકલ | નવી શિક્ષક ભરતી જાહેર |
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા જગ્યા | 1608 |
ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા જગ્યા | 2484 |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી શરૂ તારીખ | 10.10.2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 21.10.2024 |
વેબસાઈટ | https://www.sebexam.org/ |
સરકારે ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવી ભરતી જાહેર
- ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે લાયકાત પૂર્ણ કરનાર ઉમેદવારોએ તારીખ 10 10 2024 થી 21 10 2024 સુધી ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- પાત્ર ઉમેદવારો ફક્ત આ વેબસાઈટ મારફતે જ ઓનલાઇન અરજી કરી શકશે.
- અડધી માત્ર ઓનલાઈન મોર્ડ દ્વારા સ્વીકારવામાં આવશે.
- ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે અડધી ફોર્મમાં તમામ વિગતો ભર્યા બાદ તેની પુષ્ટિ કરીને નિયત ફી ભરવાની રહેશે.
- ફી ભરાઈ ગયા બાદ ઉમેદવારેફી ભરાઈ ગયા બાદ ઉમેદવારે અરજીને કન્ફર્મ કરી સબમીટ કરવાની રહેશે.
- ઉમેદવારે કન્ફર્મ કરેલી અરજીમાં કાંઈ સુધારો કરવાનો તો તેણે અરજી પાછી ખેંચી લેવાની રહેશે અને નવી અરજી કરવી પડશે અને ફી ભરીને અરજીની પુષ્ટિ કરવી પડશે.
- નિયત સમય મર્યાદામાં અરજી ફી નહીં ભરનાર ઉમેદવારની અરજી સ્વીકારવામાં આવશે નહીં.
- ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનમાંથી જાણો.
SEB પરીક્ષા અપડેટ
TET -2, TAT(S), TAT(HS), SP. TET (1) અને SP. TET (2) વર્ષ -2023 માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. તેની માર્કેટ મોકલવામાં આવી હતી અહીં નીચે માર્કેટ રિટર્ન કરેલ છે તેની લીંક મૂકેલી છે. ઉમેદવારે આવી માર્કેટ અહીંથી ભેગી કરવી તેમ જ આવા કોઈ પણ આઈડી પ્રુફ સાથે નોટિફિકેશનમાં જણાવ્યા અનુસારની કચેરીએ રૂબરૂ જવાનું રહેશે.
જે ઉમેદવારોની માર્કશીટ બોર્ડને પરત કરવામાં આવી છે તેમની યાદી નીચેના કોષ્ટકમાં આપવામાં આવેલી છે.
અગત્યની લિંક
જાહેરાત સુચનાઓ | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
TET-2 પરીક્ષાની યાદી – 2023 રીટર્ન માર્કશીટ | અહીં ક્લિક કરો |
ટાટ-એસ અને એચએસ પરીક્ષા-2023 રિટર્ન માર્કશીટની યાદી | અહીં ક્લિક કરો |
એસપીની યાદી. TET 1 અને 2 પરીક્ષા -2023 માર્કશીટ રીટર્ન | અહીં ક્લિક કરો |