WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GPSSB Recruitment 2026 for Live Stock Inspector

GPSSB Recruitment 2026 for Live Stock Inspector, પશુધન નિરીક્ષક ભરતી 2026, live stock inspector recruitment 2026, gpssb recruitment 2026, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી 2026.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ ત્રણ પશુધન નિરીક્ષક સંવર્ગની કુલ 112 જગ્યા માટે સીધી ભરતીથી ઉમેદવારોની પસંદગી કરવા માટે તારીખ 16 એપ્રિલ 2026 થી તારીખ 7 મે 2026 દરમિયાન ઓનલાઇન અરજી પત્રકો મંગાવવામાં આવી રહ્યા છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓજસ ની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે, આ ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે ઓજસ ની સત્તાવાર વેબસાઈટની ડાયરેક્ટર લિંક આ આર્ટિકલ ના અંતમાં નીચે મૂકવામાં આવેલી છે ઉમેદવારો અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકે છે.

આ ઉપરાંત આ ભરતી લગત અન્ય તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી, સિલેક્શન પ્રોસેસ, પગાર ધોરણ, તેમજ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી વગેરે તમામ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે. તો ઉમેદવારોને ભલામણ છે કે આ આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચે તેમજ માહિતી સારી લાગે તો તમારા દરેક ગ્રુપમાં આગળ શેર કરજો.

Live Stock Inspector Recruitment 2026

ભરતી સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પોસ્ટ પશુધન નિરીક્ષક (વર્ગ -3)
કુલ ખાલી જગ્યાઓ112
અરજી શરૂ થયા તારીખ16 એપ્રિલ 2026
અરજી કરવાની છેલ્લી તારીખ07 મે 2026 (સમય રાત્રિના 11: 59 વાગ્યા સુધી)
વેબસાઈટClick Here

કેટેગરી વાઇઝ જગ્યાઓ ની માહિતી

કેટેગરીભરવા પાત્ર ખાલી જગ્યાઓની સંખ્યા
જનરલ52
EWS13
SEBC33
SC03
ST11
કુલ112

પશુધન નિરીક્ષક ભરતી 2026: જિલ્લા વાઇસ જગ્યાઓની માહિતી

ક્રમજિલ્લા પંચાયતભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા
1અમદાવાદ4
2અમરેલી3
3આણંદ5
4અરવલ્લી0
5બનાસકાંઠા2
6ભરૂચ6
7ભાવનગર7
8બોટાદ3
9છોટાઉદેપુર2
10દાહોદ4
11દેવભૂમિ દ્વારકા0
12ડાંગ9
13ગાંધીનગર0
14ગીર સોમનાથ0
15જામનગર2
16જુનાગઢ3
17કચ્છ10
18ખેડા2
19મહીસાગર0
20મહેસાણા0
21મોરબી6
22નર્મદા5
23નવસારી3
24પંચમહાલ0
25પાટણ1
26પોરબંદર2
27રાજકોટ7
28સાબરકાંઠા0
29સુરત2
30સુરેન્દ્રનગર1
31તાપી13
32વડોદરા1
33વલસાડ3
34વાવ થરાદ6
કુલ112

શૈક્ષણિક લાયકાત પશુધન નિરીક્ષક ભરતી 2026

પશુધન નિરીક્ષકની ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે.

  • Diploma in animal husbandry for any recognised university
  • શૈક્ષણિક લાયકાત લગત વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ને ડાઉનલોડ કરી શૈક્ષણિક લાયકાત વાંચવું.

અરજી ફી કેટલી ભરવાની થશે?

  • જનરલ કેટેગરી ના ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે
  • આ સિવાયના કોઈપણ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે નહીં.
  • અરજી ફી કેટલી ભરવાની રહેશે તે લગત માહિતી ઓફિસિયલ નોટિફિકેશનમાં મૂકવામાં આવેલી નથી.

વય મર્યાદા

  • ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને
  • વધુમાં વધુ ઉંમર 35 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.
  • અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે

કેટલો પગાર મળશે?

  • આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર 26,000 ચૂકવવામાં આવશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?how to apply for live stock inspector recruitment 2026

ઉમેદવાર ઓજસની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે આ ઉપરાંત નીચે આપેલ ડાયરેક્ટ લિંક દ્વારા પણ ઓનલાઇન અરજી કરી શકે છે 

  • ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ ઓજસની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવું અથવા
  • નીચે આપેલ ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરવું
  • અરજી ફોર્મ માં તમામ માહિતી ભરવી
  • જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઇન ફી ભરવી
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મ ને સબમીટ કરવું
  • ભવિષ્યમાં જરૂર પડે તો ઉપયોગમાં લઈ શકાય તે માટે અરજી ફોર્મ ની પ્રિન્ટ મેળવવી.

અગત્યની લીંક

અગત્યની તારીખ

  • ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 16/04/2026
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 07/05/2026 (સમય રાત્રિના 11: 59 કલાક સુધી)

Leave a Comment