WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Laboratory technician Recruitment 2026

Laboratory technician Recruitment 2026, GPSSB recruitment 2026,

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 લેબોરેટરી ટેક્નિશિયન સંવર્ગની કુલ 108 જગ્યા માટે સીધી ભરતીથી ઉમેદવારોની પસંદગી કરવા માટે અરજી પ્રક્રિયા શરૂ થનાર છે, ઓનલાઇન અરજી તારીખ 17 એપ્રિલ 2026 (સમય બપોરે 1:00 વાગ્યાથી) શરૂ થશે અને તારીખ 8 મે 2026 (સમય રાત્રિના 11:59 કલાક સુધી) ઓનલાઇન અરજી કરી શકાશે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓજસ ની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે, આ ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે ઓજસ ની સત્તાવાર વેબસાઈટની ડાયરેક્ટર લિંક આ આર્ટિકલ ના અંતમાં નીચે મૂકવામાં આવેલી છે ઉમેદવારો અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકે છે.

આ ઉપરાંત આ ભરતી લગત અન્ય તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી, સિલેક્શન પ્રોસેસ, પગાર ધોરણ, તેમજ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી વગેરે તમામ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે. તો ઉમેદવારોને ભલામણ છે કે આ આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચે તેમજ માહિતી સારી લાગે તો તમારા દરેક ગ્રુપમાં આગળ શેર કરજો.

Laboratory technician Recruitment 2026

ભરતી સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પોસ્ટ લેબોરેટરી ટેક્નિશિયન (વર્ગ -3)
કુલ ખાલી જગ્યાઓ108
અરજી શરૂ થયા તારીખ17 એપ્રિલ 2026 (સમય બપોરે 1:00 વાગ્યાથી)
અરજી કરવાની છેલ્લી તારીખ08 મે 2026 (સમય રાત્રિના 11: 59 વાગ્યા સુધી)
વેબસાઈટClick Here

કેટેગરી વાઇઝ જગ્યાઓ ની માહિતી

કેટેગરીભરવા પાત્ર ખાલી જગ્યાઓની સંખ્યા
જનરલ40
EWS5
SEBC40
SC8
ST15
કુલ108

લેબોરેટરી ટેક્નિશિયન ભરતી 2026: જિલ્લા વાઇસ જગ્યાઓની માહિતી

ક્રમજિલ્લા પંચાયતભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા
1અમદાવાદ2
2અમરેલી2
3આણંદ8
4અરવલ્લી1
5બનાસકાંઠા2
6ભરૂચ0
7ભાવનગર3
8બોટાદ2
9છોટાઉદેપુર8
10દાહોદ12
11દેવભૂમિ દ્વારકા5
12ડાંગ5
13ગાંધીનગર0
14ગીર સોમનાથ0
15જામનગર4
16જુનાગઢ0
17કચ્છ20
18ખેડા3
19મહીસાગર5
20મહેસાણા0
21મોરબી0
22નર્મદા5
23નવસારી0
24પંચમહાલ4
25પાટણ4
26પોરબંદર1
27રાજકોટ0
28સાબરકાંઠા1
29સુરત1
30સુરેન્દ્રનગર6
31તાપી2
32વડોદરા2
33વલસાડ0
34વાવ થરાદ0
કુલ108

શૈક્ષણિક લાયકાત  લેબોરેટરી ટેકનીશીયન ભરતી 2026

આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે.

  • Aur bachelors degree in chemistry or microbiology or biochemistry or biotechnology obtained from any of the universities established aur incorporated by or under Central or a state act in India, aur any other educational institution recognised as such or declared to be demid as a University under section 3 of the University grants commission act 1956
  • શૈક્ષણિક લાયકાત લગત વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ને ડાઉનલોડ કરી શૈક્ષણિક લાયકાત વાંચવું.

અરજી ફી કેટલી ભરવાની થશે?

  • જનરલ કેટેગરી ના ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે
  • જનરલ કેટેગરીના ઉમેદવારોને ₹100 અરજીથી ભરવાની રહેશે જે SBI E pay માધ્યમથી ભરવાની રહેશે.
  • આ સિવાયના કોઈપણ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે નહીં.

વય મર્યાદા

  • આ ભરતીમાં અરજી કરવા એ છતાં ઉમેદવારોને ઉંમર 36 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં.
  • અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે

કેટલો પગાર મળશે?

  • આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર 40,800 ચૂકવવામાં આવશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ? : how to apply for laboratory technician recruitment 2026

ઉમેદવાર ઓજસની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે આ ઉપરાંત નીચે આપેલ ડાયરેક્ટ લિંક દ્વારા પણ ઓનલાઇન અરજી કરી શકે છે 

  • ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ ઓજસની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવું અથવા
  • નીચે આપેલ ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરવું
  • અરજી ફોર્મ માં તમામ માહિતી ભરવી
  • જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઇન ફી ભરવી
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મ ને સબમીટ કરવું
  • ભવિષ્યમાં જરૂર પડે તો ઉપયોગમાં લઈ શકાય તે માટે અરજી ફોર્મ ની પ્રિન્ટ મેળવવી.

અગત્યની લીંક

અગત્યની તારીખ

  • ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 17/04/2026( સમય બપોરે 13 કલાકથી શરૂ થશે)
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 08/05/2026 (સમય રાત્રિના 11: 59 કલાક સુધી)

Leave a Comment