WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GPSSB Mukhya Sevika bharti 2026

GPSSB Mukhya Sevika bharti 2026:

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ ૩ મુખ્ય સેવિકા સંવર્ગની કુલ 169 જગ્યા માટે સીધી ભરતીથી ઉમેદવારોની પસંદગી કરવા માટે તારીખ 18 એપ્રિલ 2026 થી તારીખ 9 મે 2026 દરમિયાન ઓનલાઇન અરજી પત્રકો મંગાવવામાં આવી રહ્યા છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓજસ ની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે, આ ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે ઓજસ ની સત્તાવાર વેબસાઈટની ડાયરેક્ટર લિંક આ આર્ટિકલ ના અંતમાં નીચે મૂકવામાં આવેલી છે ઉમેદવારો અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકે છે.

આ ઉપરાંત આ ભરતી લગત અન્ય તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી, સિલેક્શન પ્રોસેસ, પગાર ધોરણ, તેમજ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી વગેરે તમામ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે. તો ઉમેદવારોને ભલામણ છે કે આ આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચે તેમજ માહિતી સારી લાગે તો તમારા દરેક ગ્રુપમાં આગળ શેર કરજો.

Mukhya Sevika bharti 2026 

ભરતી સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પોસ્ટમુખ્ય સેવિકા (વર્ગ -3)
કુલ ખાલી જગ્યાઓ169
અરજી શરૂ થયા તારીખ18 એપ્રિલ 2026
અરજી કરવાની છેલ્લી તારીખ09 મે 2026 (રાત્રિના 23:59 કલાક સુધી)
વેબસાઈટClick Here

કેટેગરી વાઇઝ જગ્યાઓ ની માહિતી

કેટેગરીભરવા પાત્ર ખાલી જગ્યાઓની સંખ્યા
જનરલ69
EWS21
SEBC39
SC04
ST36
કુલ169

Mukhya Sevika Bharti 2026: જિલ્લા વાઇસ જગ્યાઓની માહિતી

ક્રમજિલ્લા પંચાયતભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા
1અમદાવાદ3
2અમરેલી2
3આણંદ4
4અરવલ્લી0
5બનાસકાંઠા0
6ભરૂચ5
7ભાવનગર1
8બોટાદ1
9છોટાઉદેપુર11
10દાહોદ24
11દેવભૂમિ દ્વારકા6
12ડાંગ3
13ગાંધીનગર1
14ગીર સોમનાથ6
15જામનગર0
16જુનાગઢ0
17કચ્છ16
18ખેડા4
19મહીસાગર7
20મહેસાણા3
21મોરબી0
22નર્મદા7
23નવસારી4
24પંચમહાલ6
25પાટણ1
26પોરબંદર2
27રાજકોટ0
28સાબરકાંઠા5
29સુરત18
30સુરેન્દ્રનગર0
31તાપી5
32વડોદરા7
33વલસાડ6
34વાવ થરાદ11
કુલ169

અરજી ફી

  • જનરલ કેટેગરી ના ઉમેદવારોને 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે
  • અરજીફી sbi e pay માધ્યમ થી ભરવાની રહેશે.
  • આ સિવાયના કોઈપણ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે નહીં.

વય મર્યાદા

  • આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારની ઉમર 37 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં.
  • અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે

શૈક્ષણિક લાયકાત : મુખ્ય સેવિકા ભરતી 2026

આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર પાસે નીચે મુજબની ડિગ્રી હોવી જરૂરી છે.

  • A candidate shall possess – a bachelor degree or as the case may be a masters degree in home science or sociology or child development or nutrition or social work obtained from any of the recognise university’s.
  • શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી તેમાં આપેલ શૈક્ષણિક લાયકાત ની માહિતી વિગતવાર મેળવવી.

પગાર

  • આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર rs 40,800/- ચૂકવવામાં આવશે.

અરજી કેવી રીતે કરવીhow to apply for Mukhya Sevika recruitment 2026

ઉમેદવાર ઓજસની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે આ ઉપરાંત નીચે આપેલ ડાયરેક્ટ લિંક દ્વારા પણ ઓનલાઇન અરજી કરી શકે છે 

  • ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ ઓજસની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવું અથવા
  • નીચે આપેલ ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરવું
  • અરજી ફોર્મ માં તમામ માહિતી ભરવી
  • જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઇન ફી ભરવી
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મ ને સબમીટ કરવું
  • ભવિષ્યમાં જરૂર પડે તો ઉપયોગમાં લઈ શકાય તે માટે અરજી ફોર્મ ની પ્રિન્ટ મેળવવી.

અગત્યની લીંક

અગત્યની તારીખ

  • ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 18/04/2026
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 09/05/2026 (સમય રાત્રે એના 23:59 કલાક સુધી)

FAQs

1️⃣મુખ્ય સેવિકા ભરતી 2026 માટે કુલ કેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે?

  • કુલ 169 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડેલી છે

2️⃣મુખ્ય સેવિકા ભરતી 2026 માટે ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર મર્યાદા કેટલી છે?

  • વધુમાં વધુ 37 વર્ષ

3️⃣મુખ્ય સેવિકા ભરતી 2026 માં સિલેક્ટ થનાર ઉમેદવારને માસિક કેટલો પગાર મળવાપાત્ર રહેશે?

  • સિલેક્ટ થનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ ફિક્સ માસિક 40,800 રૂપિયા પગાર મળવા પાત્ર રહેશે

4️⃣મુખ્ય સેવિકા ભરતી 2026 માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

  • અરજી કરવાની છેલ્લી તારીખ 9/5/2026 (સમય રાત્રિના 23:59 કલાક સુધી છે)

5️⃣મુખ્ય સેવિકા ભરતી 2026 ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

  • ઉમેદવારો ઓજસને સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

Leave a Comment