Gharghanti Sahay Yojana : Flour Mill Sahay Yojana, Online Form Filling Start.
ઘરઘંટી સહાય યોજના માનવ કલ્યાણ યોજના 2025 અંતર્ગત સમાજના આર્થિક રીતે પછાત વર્ગના લોકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે ઘરઘંટી આપવામાં આવે છે. ચાલુ વર્ષે ઘરઘંટી સહાય યોજના માનવ કલ્યાણ યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયેલ છે, પરંતુ માહિતી જાણીને રાખશો તો આવતા વર્ષે જ્યારે ફોર્મ ભરાશે ત્યારે ખૂબ જ ઉપયોગી થશે. તેમજ જ્યારે … Read more