મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ( ગુજરાત રાજ્ય)
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ( ગુજરાત રાજ્ય) : સર રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને પછાત વર્ગના હિત માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે, સરકારશ્રી દ્વારા ચાલતી એવી જ એક નાણાકીય સરકારી યોજના એટલે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના. આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોના ઘરે જ્યારે દીકરી નો જન્મ થાય ત્યારથી એક વર્ષની અંદર અરજી … Read more