સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2024: 3000 જગ્યાઓ પર ભરતી, જાણો સંપૂર્ણ માહિતી.
સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2024: પ્રાથમિક શાળાઓમાં આવી સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી, ટેટ પાસ કરેલા ઉમેદવારો માટે પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 3000 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. લાયકાત ધરાવતા ઉમેદવારો … Read more