WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GTU ભરતી જાહેર 2024 | વિવિધ પોસ્ટ, જાણો સંપૂર્ણ માહિતી.

GTU વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત 2024:  જીટીયુ ભરતી 2024 : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ ભરતી 2024 દ્વારા વિવિધ પદો માટે નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં પોતાની અરજી ઓફલાઈન માધ્યમથી કરવાની રહેશે. જીટીયુ ભરતી 2024 ની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ મારુ ગુજરાત ભરતી.in ની નિયમિત મુલાકાત લેવી. આ ભરતીની વધુ માહિતી જેમકે પોસ્ટ વાઇઝ વિગતવાર માહિતી, શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, સિલેક્શન પ્રોસેસ, અરજી ફી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરશો વગેરે નીચે મુજબ છે.

  •  જીટીયુ ભરતી 2024
  •  ભરતી સંસ્થા  : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
  •  જગ્યાનું નામ : વિવિધ જગ્યાઓ
  •  નોકરીનું સ્થળ : અમદાવાદ ગુજરાત
  •  અરજીનો પ્રકાર : ઓફલાઈન
  •  અરજી કરવાની છેલ્લી તારીખ : 15 ફેબ્રુઆરી 2024

ખાલી જગ્યાઓ ની પોસ્ટ વાઇઝ માહિતી


ભરતી: AIC – GISC ફાઉન્ડેશન, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઇનોવેશન એન્ડ સ્ટાર્ટ અપ સેન્ટર ની પેટા કંપની, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ચાંદખેડા, અમદાવાદ ખાતે સ્થાપિત અટલ ઇન્કયુબેશન સેન્ટરમાં નીચે દર્શાવેલા જગ્યાઓ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.


પોસ્ટ અને ખાલી જગ્યાઓ ની માહિતી

  • ચીફ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર 01
  • પ્રોજેક્ટર પ્રોજેક્ટર મેનેજર 01
  • ડેપ્યુટી મેનેજર – ઓપરેશન્સ 01
  • ડેપ્યુટી ડેપ્યુટી મેનેજર- આઉટરીચ 01
  • મેનેજર – ટેકનિકલ 01
  • કુલ જગ્યાઓ  05  

શૈક્ષણિક લાયકાત

  • દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ હોય માટે શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી વાંચવા નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી વાંચવાની દરેક ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે .


અરજી ફી

  • જીટીયુ ભરતી 2024 માં રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ અરજી ફી ભરવાની રહેશે નહી.


પસંદગી પ્રક્રિયા

  • આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.


અરજી કેવી રીતે કરવી?

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરવા માટે ઓફિસિયલ જાહેરાતમાં આપેલ સરનામા પર પોતાની અરજી અને જરૂરી દસ્તાવેજો મોકલવાના રહેશે.


અગત્યની લીંક


ભરતીની જાહેરાત : અહીં ક્લિક કરો


અન્ય ભરતીની જાહેરાત : અહીં ક્લિક કરો


અગત્યની તારીખ


અરજી કરવાની છેલ્લી તારીખ : 15 ફેબ્રુઆરી 2024 

વારંવાર પૂછાતા પ્રશ્નો

Que. જીટીયુ ભરતી 2024 માં અરજી કેવી રીતે કરવી?

  • લાયક ઉમેદવારોએ જાહેરાતમાં આપેલ સરનામા પર પોતાની અરજી અને દસ્તાવેજો મોકલવાના રહેશે.


Que. જીટીયુ ભરતી 2024 માટે  અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • અરજી કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 છે


Que.જીટીયુ ભરતી 2024 માં કુલ કેટલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે?

  • કુલ પાંચ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી

Leave a Comment