WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત નગરપાલિકા ભરતી જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત નગરપાલિકા ભરતી જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર વિવિધ પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જે અંગેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવેલી છે વાચક મિત્રોને નમ્ર વિનંતી છે કે લેખને અંત સુધી અવશ્ય વાંચે.

 નગરપાલિકા ભરતી 2024 માં વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં શૈક્ષણિકલ લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે રસ ધરાવતા ઉમેદવારોએ નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર થી વધુ માહિતી મેળવવાની રહેશે આ ભરતી સીધી છે એટલે કે ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી કરવામાં આવશે જેની તારીખ 18 જાન્યુઆરી 2024 છે

ગુજરાત નગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં વિવિધ પદો માટે નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે જેમાં સિવિલ એન્જિનિયરિંગ સેનેટરી ઇન્સ્પેક્ટર કમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક ઇલેક્ટ્રીક એન્જિનિયર ડ્રાઇવર કમ મિકેનિક તથા મિકેનિકલ એન્જિનિયર ના વિવિધ પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે.

ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી.

નોટિફિકેશન માં  જણાવ્યા અનુસાર સિવિલ એન્જિનિયરિંગના ની બે જગ્યા સેનેટરી ઇન્સ્પેક્ટરની ત્રણ જગ્યા ડ્રાઇવર કમ મિકેનિક ની પાંચ જગ્યા ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એક જગ્યા કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક ની છ જગ્યા તથા મિકેનિકલ એન્જિનિયર ની કુલ એક જગ્યા એમ કુલ 18 જગ્યાઓ ભરવા માટે આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે

શૈક્ષણિક લાયકાત

ઉપર જણાવ્યા મુજબની વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટ વાઈઝ અલગ અલગ છે માટે શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી વાંચવા માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી.

ઉંમર મર્યાદા

સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા અનુસાર આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ જ્યારે મહત્તમ 36 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.

સિલેક્શન પ્રોસેસ

જાહેરાતમાં જણાવ્યા અનુસાર આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે ઇન્ટરવ્યૂ 18 જાન્યુઆરી 2024 ના રોજ સવારે 10 વાગ્યે રાખવામાં આવેલ છે ઇન્ટરવ્યૂના સ્થળ પર ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશ.

ઇન્ટરવ્યૂ નું સ્થળ અને સમય

18 જાન્યુઆરી 2024 ના રોજ સવારે 10 વાગ્યે કડી નગરપાલિકા ખાતે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે.

અગત્યની લિંક

નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment