WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gnansetu Scholarship 2026

CET જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ 2026 માટે શાળા પસંદગી શરૂ થઈ ગયેલ છે.

જે વિદ્યાર્થી ઓએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરેલી હોય અને જેમનું ફોર્મ થઈ ગયું હોય તેવા વિદ્યાર્થીઓ શાળા પસંદગી માટે ચોઇસ ફીલિંગ કરી શકશે.

છેલ્લી તારીખ

  • જ્ઞાનસેતુ સ્કોલરશીપ માં પાસ થયેલ વિદ્યાર્થીઓને શાળા પસંદગી કરવા માટેની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2026 સાંજે 6:00 વાગ્યા સુધી છે.

અગત્યની સૂચનાઓ

  • જે વિદ્યાર્થી ઓએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરેલ હોય અને ફોર્મ અપ્રુવૅ થઈ ગયેલ હોય ફક્ત તેવા જ વિદ્યાર્થીઓ માટે શાળા પસંદગી કરી શકશે.
  • વિદ્યાર્થી ઓ એ પોતાના CTS ID જે 18 અંકનો છે તે અને પાસવર્ડ દ્વારા લોગીન કરવાનું થશે.
  • ઉપલબ્ધ શાળાઓમાંથી પોતાની પસંદગી મુજબની શાળાની પ્રાયોરિટી મુજબ સેટ કરવાની રહેશે.
  • એક વખત સ્કૂલ ચોઇસ સબમિટ થઈ ગયા બાદ કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં જેની ખાસ નોંધ લેવી.
  • વિદ્યાર્થી ઓએ પોતાની ચોઈસ ફીલિંગ ન પીડીએફ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ સાચવીને રાખવી.

Important link:

 Cet માં શિષ્યવૃતિ પસંદગી અને શાળા પસંદગીની ફાળવણી થઈ ગઈ છે શાળા પસંદગીની ફાળવણી જોવા માટે અહીં ક્લિક કરો.જે  18 અંકનો બાળકનો આધારડાયસ નંબર અને પાસવર્ડને આધારે જોઈ શકાશે

મહત્વપૂર્ણ લિંક

CET – Choice Filling ચોઈસ ફિલિંગ કરવા માટે અહીં ક્લિક કરો 

CET  મેરીટ લિસ્ટ 2025/26 જોવા માટે અહીં ક્લિક કરો.

CET મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને શું વિશેષ લાભ મળશે  અને કેટલા રુપિયા મળે અને ક્યારે મળે માહિતી માટે અહીં ક્લિક કરો 

⚠️ ખાસ નોંધ:
સમયમર્યાદામાં ચોઈસ ફીલિંગ પૂર્ણ ન કરનાર વિદ્યાર્થીઓને Admission પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહીં. 🙏

Leave a Comment