WhatsApp ગ્રૂપમાં જોડાવો!

કારકિર્દી માર્ગદર્શક 2025

કારકિર્દી માર્ગદર્શક 2025: હવે થોડા સમયે બાદ જ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા નું પરિણામ જાહેર થનાર છે ત્યારે વિદ્યાર્થીઓના અને તેમના વાલીઓના મનમાં આ પ્રશ્નો અવારનવાર ગુંજવતો હોય છે કે હવે ધોરણ 10 અને ધોરણ 12 પછી તેમના બાળકને માટે કયો કોર્સ યોગ્ય છે અને તેમના બાળકો એ કયા કોર્સમાં પોતાની કારકિર્દી કરવી જોઈએ અહીં નીચે કારકિર્દી માર્ગદર્શક અંક ની પીડીએફ પણ મૂકવામાં આવેલી છે.

દરેક વાલીના મનમાં આ પ્રશ્નો ઉદ્ભભવતો હોય છે કે તેમના બાળકને ધોરણ 10 અને ધોરણ 12 પછી કયા પ્રવાસમાં આગળ વધારવું અને કયો કોર્સ કરાવવો તેમજ કેવી રીતે તેમના બાળકનું જીવન ભણતરના માધ્યમથી ઉજ્જવળ બની શકે.

અહીં તમને જણાવીએ કે ધોરણ 10 અને 12 પછી બાળક માટે નક્કી કરેલો કોર્સ કે કારકિર્દી એ જ તેમના આવનાર ભવિષ્ય નું સૌથી મહત્વપૂર્ણ પાછું છે કેમકે અત્યારે તમે યોગ્ય કોર્સ કે યોગ્ય પ્રવાહને પસંદ કરશો તો તમારું બાળક આવનાર સમયમાં ટોપ કરશે અને તેમના ભણતર જીવનને સફળ બનાવી શકશે અને જીવનમાં આગળ વધી શકશે માટે યોગ્ય સમયે યોગ્ય વિકલ્પની પસંદગી એ જ સૌથી બેસ્ટ સમજદારી છે.

અહીં અમે દરેક વિદ્યાર્થી અને વાલી માટે અનેક એવા ઓપ્શન લઈને આવ્યા છીએ કે જેના માધ્યમથી તમે જાણી શકશો કે તમારા બાળકને ધોરણ 10 અને 12 પછી કયા કોર્સમાં કે કયા પ્રવાહમાં આગળ વધારવું છે.

Gujarat Information Department

Sr.No.Name of BookYearDownload
1 Karkidi Margdarshan – 20252025Click Here
2 Karkidi Margdarshan – 20242024Click Here
3 Karkidi Margdarshan – 2023 2023Click Here 
4 Karkidi Margdarshan – 2022 2022Click Here 
5 Karkidi Margdarshan – 2021 2021Click Here 
6 Karkidi Margdarshan – 2020 2020Click Here 
7 Karkidi Margdarshan – 20182018Click Here
8 Karkidi Margdarshan – 20172017Click Here
9 Karkidi Margdarshan – 20162016Click Here
10 Karkidi Margdarshan – 20152015Click Here
11 Karkidi Margdarshan – 20142014Click Here
12 Karkidi Margdarshan – 20132013Click Here
13 Karkidi Margdarshan – 20122012Click Here
14 Karkidi Margdarshan – 20112011Part – 1
Part – 2

ધોરણ 10 પછી ના કોર્સ ની યાદી

કારકિર્દી માર્ગદર્શક અંક 2025 ડાઉનલોડ કરો

Sr.No.Name of BookYearDownload
1 Karkidi Margdarshan – 20252025Click Here
2 Karkidi Margdarshan – 20242024Click Here
3 Karkidi Margdarshan – 2023 2023Click Here 
4 Karkidi Margdarshan – 2022 2022Click Here 
5 Karkidi Margdarshan – 2021 2021Click Here 
6 Karkidi Margdarshan – 2020 2020Click Here 
7 Karkidi Margdarshan – 20182018Click Here
8 Karkidi Margdarshan – 20172017Click Here
9 Karkidi Margdarshan – 20162016Click Here
10 Karkidi Margdarshan – 20152015Click Here
11 Karkidi Margdarshan – 20142014Click Here
12 Karkidi Margdarshan – 20132013Click Here
13 Karkidi Margdarshan – 20122012Click Here
14 Karkidi Margdarshan – 20112011Part – 1
Part – 2

Leave a Comment