WhatsApp ગ્રૂપમાં જોડાવો!

STI વર્ગ -3ની પરીક્ષા સાથે જોડાયેલી તમામ માહિતી આવી સામે, પહેલીવાર આ રીતે યોજાશે પરીક્ષા.

ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ-3 ની ભરતી પરીક્ષા ને લઈને જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે 22 ડિસેમ્બરના રોજ યોજનારી આ ભરતી પરીક્ષા માટે કુલ 1.85 લાખ ઉમેદવારો સંમતિ પત્ર ભરવામાં આવ્યા છે. પ્રથમવાર ઉમેદવારોને બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રોમાં કોઈ ગડબડ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. વન રક્ષક ની પરીક્ષામાં 2022 ગેર નીતિ થઈ હતી. માટે કાળજી લેવા એસટીઆઈ ની પરીક્ષા અન્ય જિલ્લામાં લેવાનો નિર્ણય કર્યો છે.

સવારે 11 થી બપોરે 1:00 વાગ્યા સુધીનું ત્રણ કલાકનું પેપર હશે, જેમાં એસ પી આઈ ની પરીક્ષામાં પ્રવેશ પહેલા બાયોમેટ્રિક લેવામાં આવશે. ભવિષ્યમાં અન્ય પરીક્ષાઓમાં પણ બાયોમેટ્રિક લેવામાં આવશે.

આને પણ વાંચો : પીએમ મોદી દ્વારા નવી વીમા સખી યોજના જાહેર જેમાં મહિલાઓને મળશે દર મહિને સાત હજાર રૂપિયા. જાણો આ યોજનાની વિશેષતા માહિતી માટે અહીં ક્લિક કરો

આને પણ વાંચો lic ગોલ્ડન જુબલી સ્કોલરશીપ માં ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ જાહેર, આ શિષ્યવૃત્તિની તમામ માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો.

Leave a Comment