ગુજરાતી કેલેન્ડર : દિન પ્રતિ દિન આવતા તહેવારો વાર ઉજવણી તારીખ અને ચોઘડિયા જેવી તમામ માહિતી નિયમિત મેળવવા માટે મોબાઇલમાં એક સારી ગુજરાતી કેલેન્ડર એપ રાખવી ખૂબ જ જરૂરી છે. આજે અમે એવી જ એક માતૃભાષાની ગુજરાતી કેલેન્ડર એપ લઈને આવ્યા છીએ. આ એપ્લિકેશન દ્વારા તમે દિવસની તિથિ, પંચાંગ, નક્ષત્ર,જાહેર રજાઓ,બેંકમાં મળતી રજાઓ, વ્રત કથાઓ,જન્મ રાશી,ચોઘડિયા,વિંછુડો,કુંડળી,વરસાદના નક્ષત્રો, લગ્ન,ગૃહ પ્રવેશ,ખરીદી માટે મુહૂર્ત, વગેરે તમામ બાબતો તમે આ ગુજરાતી કેલેન્ડર એપ દ્વારા જાણી શકો છો.
ગુજરાતી કેલેન્ડર એપ.
આર્ટીકલ નું નામ | ગુજરાતી કેલેન્ડર એપ |
સોર્સ | google play store |
એપ્લિકેશન ડાઉનલોડ કરવા | નીચે લિંક આપેલી છે |
ગુજરાતી કેલેન્ડર એપ્લિકેશન
ગુજરાતી કેલેન્ડર એપ્લિકેશનમાં નીચે મુજબની વિગતો જોવા મળશે.
- આજના પંચાંગ
- દરરોજના ચોઘડિયા
- આજનું રાશિફળ
- વાર્ષિક રાશિફળ
- તહેવારોની યાદી
- જાહેર રજાઓ ની યાદી.
- આજની તિથિ
- આજના શુભ મુહૂર્ત
- દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય
- આજનું નક્ષત્ર
- કુંડળી
- વાહન ખરીદીના શુભ મુહૂર્ત
- લગ્નના શુભ મુહૂર્ત
- બેંક રજાઓની યાદી
ગુજરાતી કેલેન્ડર ની વિશેષતાઓ.
- ગુજરાતી કેલેન્ડર 2024 માં તમને દર મહિને ઈમેજ સાથેની પીડીએફ જોઈ શકો છો અને તેને સેવ કરી શકો છો.
- વાર્ષિક રાશિફળ આ એપ્લિકેશનમાં આપેલું છે.
- દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામાં આવ્યા છે.
- દૈનિક વિશેષ મહત્વ આ એપ્લિકેશનમાં આપવામાં આવ્યું છે.
- જાહેર રજાઓની માહિતી તારીખ વાઇઝ આપવામાં આવેલ છે.
- બેંક રજાઓની માહિતી તારીખ વાઇઝ આપવામાં આવેલ છે.
- આજની ઘડિયાળ આજના શુભ મુહૂર્ત આ એપ્લિકેશનમાં આપવામાં આવેલા છે.
- જૈન ધર્મના તહેવારોની યાદી પણ આપવામાં આવેલી છે તમે નેક્સ્ટ બટન વડે મહિનો બદલી શકો છો.
સપ્ટેમ્બર-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | September-2024 Gujarati Calendar
આ એપ્લિકેશનમાં સપ્ટેમ્બર-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.
તારીખ | વાર | તહેવારનું નામ |
2 | સોમવાર | ભાદ્રપદ અમાસ, અમાવસ્યા |
4 | બુધવાર | મહાવીર સ્વામી જન્મવચન, ચંદ્રદર્શન |
5 | ગુરુવાર | વરાહ જયંતિ |
6 | શુક્રવાર | કેવડા ત્રીજ |
7 | શનિવાર | ગણેશ ચતુર્થી, સંવત્સરી |
8 | રવિવાર | ઋષિ પાંચમ |
11 | બુધવાર | દુર્ગાષ્ટમી, ગૌરી પૂજા, મહાલક્ષ્મી વ્રત |
14 | શનિવાર | વામન જયંતિ, જયંતિ એકાદશી, બેન્ક હોલીડે |
15 | રવિવાર | ઓણમ |
16 | સોમવાર | ઈદ-એ-મિલાદ, વિશ્વકર્મા પૂજા |
17 | મંગળવાર | ગણેશ વિસર્જન, અંનત ચતુર્દશી |
18 | બુધવાર | ભાદ્રપદ પૂર્ણિમા, શ્રાદ્ધ પક્ષ પ્રારંભ |
19 | ગુરુવાર | બીજનું શ્રાદ્ધ |
20 | શુક્રવાર | ત્રીજનું શ્રાદ્ધ |
21 | શનિવાર | ઈદ-એ-મૌલુદ, ચોથનું શ્રાદ્ધ |
22 | રવિવાર | પાંચમનું શ્રાદ્ધ |
23 | સોમવાર | છઠ અને સાતમનું શ્રાદ્ધ |
24 | મંગળવાર | આઠમનું શ્રાદ્ધ, કાલાષ્ટમી |
25 | બુધવાર | નોમનું શ્રાદ્ધ |
26 | ગુરુવાર | દશમનું શ્રાદ્ધ |
27 | શુક્રવાર | એકાદશીનું શ્રાદ્ધ |
28 | શનિવાર | ઈન્દિરા એકાદશી, બેન્ક હોલીડે |
29 | રવિવાર | બારસનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ |
30 | સોમવાર | તેરસનું શ્રાદ્ધ |
પ્લેસ્ટોર પર નું ગુજરાતી કેલેન્ડરના લિસ્ટ માં નું સૌથી પોપ્યુલર આ એપ્લિકેશન છે તેને મોબાઇલમાં ઇન્સ્ટોલ રાખો તમારા અનેક કાર્યો સરળ થઈ જશે.
એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે મુકવામાં આવેલી છે.
અગત્યની લિંક
ગુજરાતી કેલેન્ડર એપ ડાઉનલોડ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |