WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Vikram Sarabhai Incentive Scholarship Scheme 2022..

Vikram Sarabhai Incentive Scholarship Scheme 2022 The objective of this scholarship is to encourage and support economically weaker students from rural areas of Gujarat to pursue higher education in science. All the necessary information regarding this scholarship is given here through this article so every student should read this scholarship information till the end and also send this information to other known students..

Features of Vikram Sarabhai Incentive Scholarship Scheme 2022.

Vikas This scholarship is only for students from low income families studying in schools in rural areas.

A total of 10 students will be awarded this scholarship every year at least five out of 10 scholarships will be given to girls.

Students studying in Class VIII in schools in rural areas of half of Gujarat whose total annual family income is less than 1.5 lakhs will be eligible..

For the year 20223 only, additional 10 scholarships are available for students currently studying in class 10 and planning to take science stream in the next year. will be.

Selected students will receive a scholarship of up to Rs 1 lakh over a period of four years.

20,000 in class IX 20,000 in class 10 and only 30,000 in class 11 and 30,000 in class 12 if the student continues in science stream after class 10.

Important Dates for Development Scholarship Scheme.

Last date of registration: 👉 ​​20 January 2023.

Date of Selection Exam: 👉 22 January 2023..

Important link for Development Scholarship Scheme.

Development Apprenticeship Scheme Important Links

Apply online official website👇

https://www.prl.res.in/Vikas/index.php?r=tbparticipants/create

વિકાસ શિષ્યવૃતિ યોજના લાયકાત ધોરણોઅહિં ક્લીક કરો
વિકાસ શિષ્યવૃતિ યોજના અરજી પ્રક્રિયાઅહિં ક્લીક કરો
વિકાસ શિષ્યવૃતિ યોજના રજીસ્ટ્રેશન લીંકઅહિં ક્લીક કરો
વિકાસ શિષ્યવૃતિ યોજના પરીક્ષા કેન્દ્રોઅહિં ક્લીક કરો

Development growth plan required supporting evidence.

Photo of the student.

Income Proof: Income certificate issued by Tehsildar / Revenue Officer, Mamlatdar, SDM, Taluka Magistrate, Collector, DM / any equivalent officer. The certificate should clearly mention the total annual income of the family.

Standard Student Certificate Class VII Marksheet from School. (Mark sheet of class IX in case of students of class 10) is required while applying for scholarship.

Frequently Asked Questions About Development Scholarship Scheme.

What is the last date to apply for Vikram Sarabhai Scholarship Scheme.

The last date of this scheme is 20 January 2023.

How much amount do 8th standard children get in Vikram Sarabhai Incentive Yojana?.

Students of Class 8 will receive a scholarship of up to one lakh rupees over a period of four years.

How much amount do students of class 10 get in Vikram Sarabhai Incentive Yojana?.

60,000 in two years for the students of Class 10 will receive a scholarship of Rs 30,000 in Class 11 and Rs 30,000 in Class 12..

ગુજરાતી માહિતી વાંચો

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન ના શિષ્યવૃત્તિ યોજના 2022 

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન ના શિષ્યવૃત્તિ યોજના 2022 આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમ જ સહાય આપવાનો છે આ શિષ્યવૃત્તિનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના ( વિકાસ શિષ્યવૃત્તિ )છે. અહીં આ આર્ટિકલ દ્વારા આ શિષ્યવૃતિ લગતા તમામ જરૂરી જાણકારી આપવામાં આવેલી છે તેથી દરેક વિદ્યાર્થીઓએ આ શિષ્યવૃત્તિની માહિતી અંત સુધી વાંચવી અને અન્ય જાણીતા વિદ્યાર્થીઓને પણ આ માહિતી મોકલવી

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન શિષ્યવૃત્તિ યોજના 2022 ની વિશેષતાઓ

  • વિકાસ આ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે
  • દર વર્ષે કુલ 10 વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ આપવામાં આવશે 10 માંથી ઓછામાં ઓછી પાંચ શિષ્યવૃત્તિઓ કન્યાઓને આપવામાં આવશે
  • અડધી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખ થી ઓછી છે
  • માત્ર વર્ષ 20223 માટે હાલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા અને અગામી વર્ષે વિજ્ઞાન પ્રવાહ લેવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓ માટે વધારાની 10 શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે જો પસંદગી થાય તો આ વિદ્યાર્થીઓને બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ધોરણ 11 દરમ્યાન રૂપિયા 30,000 અને ધોરણ 12 દરમ્યાન રૂપિયા 30 હજાર હશે
  • પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળા માં 1 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃતિ પ્રાપ્ત થશે
  • ધોરણ નવમાં 20,000 ધોરણ 10 માં 20,000 અને જો વિદ્યાર્થી ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ 11 માં માત્ર 30,000 અને ધોરણ 12 માં માં 30000

વિકાસ શિષ્યવૃત્તિ યોજના માટે અગત્યની તારીખો

  • રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ :  20 જાન્યુઆરી 2023
  • ચયન પરીક્ષાની તારીખ :  22 જાન્યુઆરી 2023 છે.

વિકાસ શિષ્યવૃત્તિ યોજના માટે અગત્યની લીંક

apply online click here

https://www.prl.res.in/Vikas/index.php?r=tbparticipants/create

વિકાસ શિષ્યવૃતિ યોજના લાયકાત ધોરણોઅહિં ક્લીક કરો
વિકાસ શિષ્યવૃતિ યોજના અરજી પ્રક્રિયાઅહિં ક્લીક કરો
વિકાસ શિષ્યવૃતિ યોજના રજીસ્ટ્રેશન લીંકઅહિં ક્લીક કરો
વિકાસ શિષ્યવૃતિ યોજના પરીક્ષા કેન્દ્રોઅહિં ક્લીક કરો

વિકાસ વૃદ્ધિ યોજના જરૂરી આધાર પુરાવા

  • વિદ્યાર્થી નો ફોટો
  • આવકનો પુરાવો : આવક પ્રમાણપત્ર તહશીલદાર /મહેસુલ અધિકારી , મામલતદાર ,એસ ડી એમ ,તાલુકા મેજિસ્ટ્રેટ, કલેકટર , ડી એમ / કોઈપણ સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ. પ્રમાણપત્રમાં કુટુંબને કુલ વાર્ષિક આવકનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ
  • શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર ધોરણ સાતની માર્કશીટ. (સ્કોલરશીપ માટે અરજી કરતાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ નવ ની માર્કશીટ) જરૂરી છે


વિકાસ શિષ્યવૃત્તિ યોજના અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

Q-1 ) વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના ની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

  • આ યોજનાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2023 છે

Q-2 ) વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનામાં ધોરણ 8 ના બાળકોને કેટલી રકમ મળે છે

  • ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે ચાર વર્ષના સમયગાળામાં એક લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે

Q- 3 ) વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનામાં ધોરણ 10 ના બાળકોને કેટલી રકમ મળે છે

  • ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બે વર્ષના ગાળામાં 60,000 ની સ્કોલરશીપ પ્રાપ્ત થશે ધોરણ 11 માં 30 હજાર રૂપિયા અને ધોરણ 12 માં 30 હજાર રૂપિયા

Leave a Comment