WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Step by step information on how to do online kyc at home.

Step by step information on how to do online kyc at home .

Step by step information on how to do online kyc for PM Kisan Samman Nidhi Yojana at home is given in this article, so all farmer friends read this article till end and share more and more to other farmers..

E-kyc is mandatory to get Rs 2000 for thirteenth installment.

India is an agricultural country, many schemes are run by the central government, state government for the farmers in which the central government runs the Pradhan Mantri Maan Dhan Yojana, Pradhan Mantri Kisan Samman Nidhi Yojana etc. Similarly, iKhedut portal has been created for farmers schemes in Gujarat where various farmer oriented schemes are placed online but today we will get information about PM Kisan e-kyc online..

Under PM Kisan Yojana farmers get a total of Rs 6000 per annum in three installments of ₹ 2,000. To continue the benefits of PM Kisan Yojana it is mandatory to do e-kyc by the farmer beneficiaries who have been e-kyced to pay Rs 2000 in installments in the next 13 If it comes, then farmer friends we will get complete information about how to do e-kyc online today then read this article till the end..

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજનાની પેટા માહિતીPM Kisan KYC Online કેવી રીતે કરવું?
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીઆ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દેશના તમામ ખેડૂતો
Official Websitehttps://pmkisan.gov.in/
Online ekyc imp poits

Farmer beneficiaries who have not done PM Kisan e-kyc will not get installment of ₹2,000.

If farmers want to benefit from Pradhan Mantri Kisan Samman Nidhi Yojana they have to do e-kyc online if e-kyc is not done from the official website of Government of India then rupees will be stopped if you are also benefiting from this scheme and continue the installment of assistance If you want, you need to do e-kyc through your Aadhaar card immediately.

Can e-kyc be done online only if Aadhaar card has mobile number link?.

Yes, you can do e-kyc if your Aadhaar card is linked with registered mobile number, you can do this verification even at home. The verification process can be done free of cost from the official portal of PM Kisan Samman Nidhi.

How to do e-kyc online?.

E-kyc can be done easily if the farmer beneficiary’s Aadhaar card is registered with their mobile number, complete information on how to do it yourself through mobile or computer is as follows..

✔️First go to PM Kisan Portal of Government of India.

https://pmkisan.gov.in/

✔️Go to Farmer’s Corner on the home page of this portal.

✔️Farmer code number first click on e kyc.

✔️Now a new page will open asking for Aadhaar card number.

✔️Enter the Aadhaar card number and click on Get Mobile OTP option.

✔️You have to enter the OTP received on your mobile number in the box.

✔️After that a new option named Get Aadhaar will appear click on it.

✔️Then an OTP will be sent to the mobile number linked with your Aadhaar card which you have to enter in the website..

✔️Finally you have to do the verification by clicking on Submit for Auth button.

How to do it when Aadhaar card is not linked with mobile number?.

First, when the Aadhaar card scheme was implemented, there was no Aadhaar card online entry on the mobile number, but now when you go to transfer a new Aadhaar card, a mandatory mobile number is asked. If you have not linked mobile number in Aadhaar card and you need e-kyc for PM Kisan Samman Nidhi it is also possible.

If you don’t have mobile number link in your aadhaar card and want to do e kyc then you can do it from nearest common service center, you can do e kyc for Kisan Samman Nidhi Yojana by going to common service center in person..

13માં હપ્તા માટે ખેડૂતોની યાદી જાહેર, તમારું નામ ચેક કરો

Official WebsiteClick Here
New Farmer RegistrationClick Here
Direct e-KYC LinkClick Here
Beneficiary StatusClick Here
Download PMKISAN Mobile AppDownload Now
online ekyc prose

ગુજરાતી માહિતી વાંચો

ઓનલાઇન kyc ઘરે બેઠા કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી 

પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ઓનલાઇન kyc ઘરે બેઠા કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે, તો દરેક ખેડૂત મિત્રોએ આ આર્ટિકલને અંત સુધી વાંચવો અને અન્ય ખેડૂતો સુધી વધુને વધુ શેર કરવો

તેરમા હપ્તાના રૂપિયા 2000 મેળવવા માટે e-kyc ફરજિયાત કરવાનું રહેશે

ભારત કે દેશ ખેતીપ્રધાન દેશ છે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી માન ધન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે ચલાવવામાં આવે છે . એવી જ રીતે ગુજરાતમાં ખેડૂતો યોજનાઓ માટે આઇ ખેડુત પોર્ટલ બનાવવામાં આવેલ છે જેના પર વિવિધ ખેડૂતલક્ષી યોજના ઓનલાઈન મુકાય છે પરંતુ આજે આપણે પીએમ કિસાન e-kyc ઓનલાઈન વિશે માહિતી મેળવીશું

પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને ₹2,000 ના ત્રણ હપ્તામાં કુલ વાર્ષિક 6000 રૂપિયાની સહાય મળે છે, પીએમ કિસાન યોજના નો લાભ ચાલુ રાખવા માટે e-kyc કરવું ફરજિયાત છે જે ખેડૂત લાભાર્થીઓ દ્વારા e-kyc કરવામાં આવેલ હોય એમને અગામી 13 માં હપ્તાના રૂપિયા 2000 ચૂકવવામાં આવશે, તો ખેડૂત મિત્રો e-kyc ઓનલાઈન કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી આજે મેળવીશું તો આ આર્ટીકલ ને અંત સુધી વાંચવો

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજનાની પેટા માહિતીPM Kisan KYC Online કેવી રીતે કરવું?
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
લાભાર્થીઆ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દેશના તમામ ખેડૂતો
Official Websitehttps://pmkisan.gov.in/
અગત્યના પોઇટ્સ

જે ખેડૂત લાભાર્થીઓ દ્વારા પીએમ કિસાન e-kyc નહીં કરેલ હોય તેમને ₹2,000 નો હપ્તો મળશે નહીં

ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ મેળવવા હોય તો તેમને ઓનલાઈન e-kyc કરવું પડશે જો ભારત સરકારની અધિકૃત વેબસાઈટ પરથી e-kyc નહીં કરેલ હોય તો રૂપિયા બંધ થઈ જશે, જો તમેં પણ આ યોજનાનો લાભ મળતો હોય અને સહાયના હપ્તા ચાલુ રાખવા માંગતા હોય તો સત્વરે આપના આધાર કાર્ડ દ્વારા e-kyc કરી લેવું જરૂરી છે

આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક હોય તો જ e-kyc ઓનલાઇન કરી શકાય?

હા , તમારું આધાર કાર્ડ રજીસ્ટર મોબાઈલ નંબર સાથે લિંક થયેલું હોય તો e-kyc કરી શકો છો, આ વેરિફિકેશન તમે ઘરે બેઠા પણ કરી શકો છો. વેરિફિકેશન પ્રક્રિયા પીએમ કિસાન સન્માન નિધિના ઓફિસિયલ પોર્ટલ પરથી વિનામૂલ્ય કરી શકો છો

ઓનલાઇન e-kyc કેવી રીતે કરવું?

ખેડૂતો લાભાર્થી નું આધારકાર્ડ તેમના મોબાઈલ નંબર સાથે રજીસ્ટર થયેલ હોય તો સરળતાથી e-kyc કરી શકાય છે, તમારી જાતે મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા કેવી રીતે એ કહેવાય છે, કરી શકાય તેની સંપૂર્ણ માહિતી આ મુજબ છે

◼️સૌપ્રથમ ભારત સરકારના પીએમ કિસાન પોર્ટલ પર જાવ

https://pmkisan.gov.in/

◼️આ પોર્ટલ પર હોમ પેજ પર ફાર્મર કોર્નર પર જાઓ

◼️ફાર્મર કોડ નંબર પ્રથમ નંબરે e kyc પર ક્લિક કરો

◼️હવે નવું પેજ ખુલશે તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે

◼️આધાર કાર્ડ નંબર નાખીને ગેટ મોબાઈલ ઓટીપી ઓપ્શન પર ક્લિક કરો

◼️તમારા મોબાઈલ નંબર પર આવે ઓટીપી ને બોક્સમાં નાખવાનું રહેશે

◼️ત્યારબાદ ગેટ આધાર નામનું નવું ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરો

◼️ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે જે ઓટીપી ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.

◼️છેલ્લે તમારે સબમેટ ફોર Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે

આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લીંક ન હોય ત્યારે એ કહેવાય છે કેવી રીતે કરવું?

સૌપ્રથમ આધાર કાર્ડ યોજના અમલી બની ત્યારે મોબાઈલ નંબર પર આધારકાર્ડ ઓનલાઇન એન્ટ્રી નહોતી થતી, પરંતુ હવે નવું આધાર કાર્ડ કઢાવવા જાઓ ત્યારે ફરજિયાત મોબાઈલ નંબર માગવામાં આવે છે. જો તમે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લીંક કરાવેલ નથી અને તમારે પીએમ કિસાન સન્માન નિધિ માટે e kyc છે કરાવવું પણ શક્ય છે

જો તમારા આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લીંક ના હોય અને e kyc કરાવવું છે તો તમારે નજીકના કોમન સર્વિસ સેન્ટર પરથી કરાવી શકો છો, કોમન સર્વિસ સેન્ટર પર રૂબરૂ જઈને તમે કિસાન સન્માન નિધિ યોજના માટે e kyc કરાવી શકો છો.

Official WebsiteClick Here
New Farmer RegistrationClick Here
Direct e-KYC LinkClick Here
Beneficiary StatusClick Here
Download PMKISAN Mobile AppDownload Now
online ekyc proses

Leave a Comment