WhatsApp ગ્રૂપમાં જોડાવો!

LIC Kanyadaan Policy will give 27 lakhs till daughter’s marriage Know how this scheme of LIC.

LIC Kanyadaan Policy

Indian insurance companies make many policies for investment which are made keeping in mind every class of people so that all people can take advantage of them including policies like simple pencil plan LIC Jeevan Umang policy etc are run by LIC In this article we will discuss LIC’s kanyadan policy We will get detailed information about which will give a large amount at the time of daughter’s marriage and we will not have any worries at the time of kanyadana then let’s know detailed information about kanyadana policy..

If you are worried about your daughter’s marriage then Life Insurance Corporation of India has brought you a plan which has been in operation for years which can take care of all your worries this LIC Kanyadaan Policy which can give you huge amount till your daughter’s marriage. But for this you have to save little amount every day. This LIC policy is specially launched for marriage of daughters only so the policy is known as LIC Kanyadaan policy and lic named it as.

LIC has launched a scheme that helps families financially for the future expenses of their daughters. LIC Kanyadan Policy provides excellent financial coverage for your daughter’s future. and can provide two cup funds for future expenses for education Kanyadaan policy is a unique scheme and the only scheme in the insurance sector Kanyadaan policy provides financial support to the needs of the girl child in case of death of parents.

આર્ટિકલનું નામLIC Policy
પોલિસીનું નામLIC Kanyadan Policy
પ્રીમિયમની રકમ121 રૂપિયા પ્રતિદિન
પ્રીમિયમના વર્ષ22
મળવા પાત્ર રકમ27 લાખ
અધિકૃત વેબસાઈટhttps://licindia.in/

LIC Kanyadan Policy Required Documents.

If you want to open an account in this scheme of lic then Aadhaar card proof of income proof of identity proof of address and passport size photo is required also you need to provide application form and check for premium or cash and birth certificate if any of these documents If missing, your LIC Kanyadaan Policy account will not be opened.

Who can take this policy?

The limit under this policy is fixed if your daughter is one year old and your minimum age is 30 years then you can take the policy this LIC Kanyadaan policy is a 25 year plan while you have to pay the premium for 22 years also this policy is available at different ages The premium is increased.

This policy is beneficial for low and high income people it assures capital security for fixed income in this if you deposit 121 rupees daily you will get 27 lakh rupees the most important thing about lic kanyadan policy this plant is for 25 years But you have to pay the premium only for 22 years In case of death of the insured in the middle of the policy the family will not have to pay any premium at the same time the daughter will get 10% of the sum assured every year during the remaining years of the policy..

Necessary Information about LIC Kanyadaan Policy.

  • LIC Kanyadan policy can be taken for 25 years
  • The premium has to be paid up to 22 years.
  • 121 rupees per day or about ₹3600 per month.
  • If the insured dies midway, the family will not have to pay any premium.
  • During the remaining years of the policy, the daughter will get one lakh rupees per year.

The nominee will get Rs 27 lakh on completion of police.

This policy can also be taken for higher or lower premium.

LIC Policy Latest Update Death Benefit.

LIC also offers death benefit in Kanyadaan policy if the LIC Kanyadaan policyholder dies for any reason after taking the policy then the family does not have to pay any other premium. If the death is accidental then the family will be given a lump sum of Rs 10 lakh if ​​under normal circumstances then the family members will get an amount of Rs 5 lakh..

How much premium has to be paid?.

Daily you have to save 121 rupees in kanyadan policy of lic means you have to invest 3600 rupees in a month after which if you have paid the full amount of LIC kanyadan policy then you will get 27 lakh rupees till your daughter’s marriage this policy lic life insurance corporation of india Managed by.

official website

https://licindia.in/

To know more details about Kanyadan policy, click on the official website given above for the official website.

ગુજરાતી માહિતી વાંચો

એલઆઇસીની કન્યાદાન પોલીસી 


ભારતીય વીમા કંપનીએ રોકાણ માટે અનેક પોલીસી બનાવે છે, જે દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, જેથી બધા લોકો તેનો લાભ લઈ શકે. આ આર્ટિકલમાં આપણે એલઆઇસીની કન્યાદાન પોલીસી વિશે વિગતવાર માહિતી મેળવીશું જે દીકરીના લગ્ન સમયે મોટી રકમ આપશે અને કન્યાદાન વખતે આપણે કોઈ ચિંતા નહીં રહે, તો ચાલો જાણીએ કન્યાદાન પોલીસી વિશે વિગતવાર માહિતી.

જો તમે તમારી પુત્રીના લગ્ન વિશે ચિંતા કરો છો, તો લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તમારા માટે એક એવી યોજના લાવી છે જે વર્ષોથી આ કાર્યરત છે જે તમારી દરેક ચિંતાઓને દૂર કરી શકે છે, આ એલઆઇસી કન્યાદાન પોલીસી કે જે તમને તમારી પુત્રીના લગ્ન સુધી મોટી રકમ આપી શકે છે પરંતુ આ માટે તમારે દરરોજ થોડી થોડી બચત કરવી પડશે. આ એલઆઇસી પોલિસી ખાસ કરીને માત્ર દીકરીઓના લગ્ન માટે શરૂ કરવામાં આવી છે તેથી પોલીસીને એલઆઇસી કન્યાદાન પોલીસીના નામથી ઓળખવામાં આવે છે.

એલ.આઇ.સી એ એક એવી યોજના શરૂ કરી છે જે પરિવારોને તેમની પુત્રીઓના ભાવિ ખર્ચ માટે આર્થિક રીતે મદદ કરે છે, lic કન્યાદાન પોલીસી એ તમારી પુત્રીના ભવિષ્ય માટે ઉત્તમ નાણાકીય કવરેજ પૂરું પાડે છે, અન્ય યોજનાઓની તુલનામાં આ એક અનોખી યોજના છે, જે તમારી પુત્રીના લગ્ન અને શિક્ષણ માટે ભાવિ ખર્ચ માટે બેકઅપ ફંડ આપી શકે છે. કન્યાદાન પોલીસી એ એક અનોઠી યોજના અને વીમા ક્ષેત્રની એકમાત્ર યોજના છે. કન્યાદાન પોલીસી માતા-પિતાના મૃત્યુના કિસ્સામાં બાળકીની જરૂરિયાતોને નાણાકીય સહાય આપે છે.

એલ.આઇ.સી કન્યાદાન પોલીસી જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે lic ની આ યોજનામાં ખાતું ખોલાવવા માગતા હો તો આધાર કાર્ડ , આવકનો દાખલો, ઓળખ નો દાખલો ,સરનામા નો પુરાવો , અને પાસપોર્ટ સાઇઝ નો ફોટો જરૂરી છે, ઉપરાંત તમારે અરજી ફોર્મ અને પ્રીમિયમ અથવા રોકડ માટેનો ચેક તેમજ જન્મ પ્રમાણપત્ર પ્રદાન કરવાની જરૂર પડશે.જો આમાંથી કોઈ પણ દસ્તાવેજ ખૂટે છે તો તમારું એલ.આઇ.સી કન્યાદાન પોલીસી ખાતું ખોલવામાં આવશે નહીં

કોણ લઈ શકે છે આ પોલીસી

આ પોલીસી હેઠળ હોય મર્યાદા નક્કી કરવામાં આવી છે જો તમારી દીકરી એક વર્ષની છે અને તમારી ન્યૂનતમ ઉંમર 30 વર્ષની છે તો તમે પોલીથી લઈ શકો છો. આ એલઆઇસી કન્યાદાન પોલીસી 25 વર્ષની યોજના છે જ્યારે તમારે 22 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવું પડશે આ ઉપરાંત આ પોલીસી વિવિધ ઉંમરે પ્રીમિયમ વધારીને આપવામાં આવે છે

આ પોલીસી ઓછી અને વધુ આવક ધરાવતા લોકો માટે ફાયદાકારક છે, આમાં નિશ્ચિત આવક માટે મૂડીની સુરક્ષાની ખાતરી આપવામાં આવે છે, આમાં જો તમે દરરોજ 121 રૂપિયા જમા કરો છો તો તમને 27 લાખ રૂપિયા મળશે જે આ lic કન્યાદાન પોલીસીની સૌથી મહત્વની વાત છે. આ પ્લાન્ટ 25 વર્ષ માટે છે પરંતુ તમારે પ્રીમિયમ 22 વર્ષ માટે જ ચૂકવવું પડશે. પોલીસીની મધ્યમાં વીમાધારકનો મૃત્યુ થવાના કિસ્સામાં પરિવારે કોઈ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં, તે જ સમયે પુત્રીને પોલિસીના બાકીના વર્ષો દરમિયાન દર વર્ષે વીમા રકમના 10% મળશે.

એલ.આઇ.સી કન્યાદાન પોલીસી અંગે જરૂરી માહિતી

1. એલ.આઇ.સી કન્યાદાન પોલીસી 25 વર્ષ માટે લઈ શકાય છે

2. 22 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનો રહેશે

3. દરરોજના 121 રૂપિયા અથવા મહિનામાં લગભગ 3600₹

4. જો વીમાધારકનો મૃત્યુ અધવચ્ચે થઈ જાય તો પરિવારે કોઈ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં

5. પોલીસીના બાકીના વર્ષ દરમિયાન દીકરીને દર વર્ષે એક લાખ રૂપિયા મળશે

6. પોલીસે પૂર્ણ થવા પર નોમીનીને 27 લાખ રૂપિયા મળશે

7. આ પોલીસી વધુ કે ઓછા પ્રીમિયમ માટે પણ લઈ શકાય છે

એલ.આઇ.સી પોલીસી લેટેસ્ટ અપડેટ: ( ડેથ બેનિફિટ )

કન્યાદાન પોલીસીમાં એલ.આઇ.સી પણ ડેથ બેનિફિટ આપે છે, જો એલઆઇસીની કન્યાદાન પોલીસી તારક પોલીસી લીધા પછી કોઈપણ કારણસર મૃત્યુ પામે છે, તો પરિવારે અન્ય કોઈ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. જો મૃત્યુ આકસ્મિક હશે તો પરિવારને 10 લાખ રૂપિયા એકી સાથે આપવામાં આવશે , અને જો સામાન્ય સંજોગોમાં મૃત્યુ થાય તો પરિવારના સભ્યોને પાંચ લાખની રકમ મળે છે

કેટલુ પ્રીમિયમ ભરવાનો રહેશે

lic ની કન્યાદાન પોલીસીમાં દરરોજ તમારે 121 રૂપિયાની બચત કરવી પડશે, એટલે કે તમારે મહિનામાં 3600 રૂપિયાનો રોકાણ કરવું પડશે, જે પછી જો તમે એલઆઇસી કન્યાદાન પોલીસી ની સંપૂર્ણ રકમ આપી દીધી છે તો તમને પુત્રીના લગ્ન સુધી 27 લાખ રૂપિયા મળશે આ પોલીસી lic લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત છે

official website

https://licindia.in/

કન્યાદાન પોલીસી માટે વધુ વિગત જાણવા ઓફિસિયલ વેબસાઈટ માટે ઉપર આપેલી ઓફિસિયલ વેબસાઈટ ઉપર ક્લિક કરો

આને પણ વાંચો

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઝીરો ટકા વ્યાજે એક લાખ સુધીની લોન મળશે

એલ.આઇ.સી જીવન શાંતિ યોજના માત્ર એક જ વાર પૈસા ભરો અને આખી જિંદગી પેન્શન મળશે જાણો આ યોજના વિશે

દીકરી યોજના દીકરીની ઉંમર 18 વર્ષથી સરકાર તરફથી ₹1,10,000 ની નાણાકીય સહાય કરવામાં આવશે જાણો આ યોજના વિશે

Leave a Comment