Lab Tac special recruitment drive for PwBD

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 લેબોરેટરી ટેક્નિશિયન સંવર્ગની કુલ 43 જગ્યા માટે (ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે )સીધી ભરતીથી ઉમેદવારોની પસંદગી કરવા માટે અરજી પ્રક્રિયા શરૂ છે, ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 મે 2026 (સમય રાત્રિના 11:59 કલાક સુધી) કરી શકાશે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓજસ ની સત્તાવાર વેબસાઈટ પર જઈ … Read more