ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 લેબોરેટરી ટેક્નિશિયન સંવર્ગની કુલ 43 જગ્યા માટે (ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે )સીધી ભરતીથી ઉમેદવારોની પસંદગી કરવા માટે અરજી પ્રક્રિયા શરૂ છે, ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 મે 2026 (સમય રાત્રિના 11:59 કલાક સુધી) કરી શકાશે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓજસ ની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે, આ ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે ઓજસ ની સત્તાવાર વેબસાઈટની ડાયરેક્ટર લિંક આ આર્ટિકલ ના અંતમાં નીચે મૂકવામાં આવેલી છે ઉમેદવારો અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકે છે.
આ ઉપરાંત આ ભરતી લગત અન્ય તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી, સિલેક્શન પ્રોસેસ, પગાર ધોરણ, તેમજ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી વગેરે તમામ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે. તો ઉમેદવારોને ભલામણ છે કે આ આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચે તેમજ માહિતી સારી લાગે તો તમારા દરેક ગ્રુપમાં આગળ શેર કરજો.

Lab Tac special recruitment drive for PwBD
| ભરતી સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
| પોસ્ટ | લેબોરેટરી ટેક્નિશિયન (વર્ગ -3) |
| કુલ ખાલી જગ્યાઓ | 108 |
| અરજી શરૂ થયા તારીખ | 15 એપ્રિલ 2026 (સમય બપોરે 1:00 વાગ્યાથી) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15 મે 2026 (સમય રાત્રિના 11: 59 વાગ્યા સુધી) |
| વેબસાઈટ | Click Here |
કેટેગરી વાઇઝ જગ્યાઓ ની માહિતી
- કેટેગરી A – 00
- કેટેગરી B – 20
- કેટેગરી C – 14
- કેટેગરી D & E – 09
- કુલ : 43
લેબોરેટરી ટેક્નિશિયન ભરતી 2026: જિલ્લા વાઇસ જગ્યાઓની માહિતી
| ક્રમ | જિલ્લા પંચાયત | ભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા |
| 1 | અમદાવાદ | 2 |
| 2 | અમરેલી | 2 |
| 3 | આણંદ | 1 |
| 4 | અરવલ્લી | 0 |
| 5 | બનાસકાંઠા | 1 |
| 6 | ભરૂચ | 0 |
| 7 | ભાવનગર | 2 |
| 8 | બોટાદ | 1 |
| 9 | છોટાઉદેપુર | 2 |
| 10 | દાહોદ | 3 |
| 11 | દેવભૂમિ દ્વારકા | 2 |
| 12 | ડાંગ | 0 |
| 13 | ગાંધીનગર | 2 |
| 14 | ગીર સોમનાથ | 0 |
| 15 | જામનગર | 1 |
| 16 | જુનાગઢ | 1 |
| 17 | કચ્છ | 2 |
| 18 | ખેડા | 3 |
| 19 | મહીસાગર | 2 |
| 20 | મહેસાણા | 2 |
| 21 | મોરબી | 0 |
| 22 | નર્મદા | 0 |
| 23 | નવસારી | 0 |
| 24 | પંચમહાલ | 1 |
| 25 | પાટણ | 2 |
| 26 | પોરબંદર | 0 |
| 27 | રાજકોટ | 1 |
| 28 | સાબરકાંઠા | 2 |
| 29 | સુરત | 2 |
| 30 | સુરેન્દ્રનગર | 2 |
| 31 | તાપી | 1 |
| 32 | વડોદરા | 1 |
| 33 | વલસાડ | 2 |
| 34 | વાવ થરાદ | 0 |
| – | કુલ | 43 |
શૈક્ષણિક લાયકાત: લેબોરેટરી ટેકનીશીયન ભરતી 2026
આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે.
- a bachelors degree in chemistry or microbiology or biochemistry or biotechnology obtained from any of under the universities established or incorporated by or under the Central or a state act in India.
- શૈક્ષણિક લાયકાત લગત વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ને ડાઉનલોડ કરી શૈક્ષણિક લાયકાત વાંચવું.
વય મર્યાદા
- આ ભરતીમાં અરજી કરવા એ છતાં ઉમેદવારોને ઉંમર 36 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં.
- અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે
કેટલો પગાર મળશે?
- આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર 40,800 ચૂકવવામાં આવશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ? : how to apply for laboratory technician recruitment 2026
ઉમેદવાર ઓજસની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે આ ઉપરાંત નીચે આપેલ ડાયરેક્ટ લિંક દ્વારા પણ ઓનલાઇન અરજી કરી શકે છે
- ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ ઓજસની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવું અથવા
- નીચે આપેલ ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરવું
- અરજી ફોર્મ માં તમામ માહિતી ભરવી
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મ ને સબમીટ કરવું
- ભવિષ્યમાં જરૂર પડે તો ઉપયોગમાં લઈ શકાય તે માટે અરજી ફોર્મ ની પ્રિન્ટ મેળવવી.
અગત્યની લીંક
અગત્યની તારીખ
- ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 15/04/2026( સમય બપોરે 13 કલાકથી શરૂ થશે)
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 15/05/2026 (સમય રાત્રિના 11: 59 કલાક સુધી)