અવસર લોકશાહીનો પ્રતિજ્ઞા પત્રક ડાઉનલોડ કરો
અવસર લોકશાહીનો પ્રતિજ્ઞા પત્રક ડાઉનલોડ કરો વાચકમિત્રો ને જણાવવાનું હમણાં ગઈ 3 તારીખે એટલે કે બે જ દિવસ પહેલા ગુજરાતમાં આચાર સહિતા લાગુ પડી અને ચૂંટણી પંચ દ્વારા ગુજરાત ની વિધાનસભાની આવનાર ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ની વિધાનસભા ની ચૂંટણી ની જાહેરાત થતા ચૂંટણી ની તારીખ અને ચૂંટણીના રિઝલ્ટની તારીખની જાહેરાત થઈ. … Read more