ધોરણ 10 તથા 12 પાસ માટે સરકારી ભરતી જાહેર: 3444 ખાલી જગ્યાઓ પર BPNL માં બમ્પર ભરતી જાહેર, જાણો વિગતવાર માહિતી.
ધોરણ 10 તથા 12 પાસ માટે સરકારી ભરતી જાહેર: ધોરણ 10 તથા 12 પાસ માટે કુલ 3,444 જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવે છે, જેમાં બીપીએનએલ માં સર્વેયરની કુલ 2870 તથા સર્વેયર ઇન્ચાર્જની કુલ 574 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને સર્વેયરની પોસ્ટ માટે 20,000 પગાર … Read more