Vahali Dikri Yojana
વહાલી દીકરી યોજના ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચવાની લીંક નીચે મૂકવામાં આવેલી છે વહાલી દીકરી યોજના : હાલ દરેક લોકોને ઉપયોગી થઈ શકે તેવી સરકારશ્રી દ્વારા અનેક નાણાકીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે… તેમાં ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ 2019 માં રાજ્યના નાગરિકોને નાણાકીય મદદ પૂરી પાડવા અને દીકરી ભ્રુણ હત્યા અટકાવવા માટે વ્હાલી દિકરી યોજના … Read more