WhatsApp ગ્રૂપમાં જોડાવો!

VMC junior cleark Final result declared (Advt. No. 996/2021-22)

VMC junior cleark Final result declared (Advt. No. 996/2021-22)

વડોદરા મહાનગર પાલિકા જુનિયર ક્લાર્ક ફાઈનલ રિઝલ્ટ જાહેર : જાહેરાત ક્રમાંક 996/2021-22, જુનિયર ક્લાર્ક, વર્ગ 3 સંવર્ગની પસંદગી યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત ક્રમાંક 996/2021-22, જુનિયર ક્લાર્ક, વર્ગ 3 સંવર્ગની સીધી ભરતી માટે તારીખ 8-10-2023 ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવેલી સ્પર્ધાત્મક લેખીત કસોટીમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટના આધારે પસંદગી યાદી તૈયાર કરવા માટેના સંભવિત ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની યાદી તારીખ 27 12 2023 તારીખ 10 1 2024 તારીખ 20 1 2024 અને તારીખ 2 2 2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.

ડોક્યુમેન્ટની ચકાસણીના અંતે આ સાથે નીચે દર્શાવેલ મુજબની યાદીઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે સંબંધિત ઉમેદવારોને જોઈ લેવા માટે જણાવવામાં આવે છે.

  1. પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુતમ લાયક ગુણનું ધોરણ તેમજ કેટેગરી વાઈઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરીટના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure – A)
  2. પ્રમાણપત્રોની ચકાસણી ના અંતે ગેરહાજર રહેલ તેમજ ગેરલાયક ઠરેલ ઉમેદવારોની યાદી (Annexure – B)

નોંધ : પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે વધુ ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી કરવાની બાકી હોય, પ્રમાણપત્રોની ચકાસણી બાદ મેરીટના ધોરણે પ્રતીક્ષા યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉક્ત યાદીમાં સમાવેશ નહીં થયેલ ઉમેદવારો પૈકીના લાયક ઠરેલ ઉમેદવારોને મેરીટ ના ધોરણે પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે. જેની સંબંધીત ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે.

Post : જુનિયર ક્લાર્ક

Advt No. 996/2021-22

ફાઇનલ રિઝલ્ટ : અહીં ક્લિક કરો

Leave a Comment